________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૬
આબુ અષ્ટાપદ ગિરનાર, સમેત શિખરને વળી વૈભાર પુંડરીક ચૈત્ય જુહાર, શ્રી જિન અતિ તારેગે વરીએ શ્રી વરમાણે બંભણવાડે, તેડે કમને જાડે નારગ સંખેસર પાસ, શ્રી ગોડીજી પૂરે આશ પિશીના જિન સુવિલાસ, ચૈત્રી પુનમ દીન સુંદર જાણી એ સવિ પૂજે ભવિ પ્રાણી, જેમ થા કેવળ નાણું ૨
ભરત આગળ શ્રી રૂષભજી બેલે, નહીં કેઈ ચેત્રી પૂનમ દીન તાલે, એમ જિન વચન જ બોલે, ચૈત્રી પુનમ દીન એ ગીરી આત, છઠ કરી જાત્રા સાત કરત ત્રીજે ભવે મેક્ષ લહત, ચૈત્રી પુનમ દીન એ ગીરી સિદ્ધ પાંચ ક્રોડ કેવળી શું સિદ્ધ, પુંડરિક શિવપદ લીધ ૩
પુંડરીક ગીરીની શાસન દેવી, નાભિનંદન ચરણ પુજેવી ચકકેસરી (દેવી, ચઉવિત સંઘને મંગળ કરજે તુજ સેવક પર કરૂણા કરજે, વિM સયલ સંહરજે અપ્રતિચક્ર તું મારી માત, તું જાણે મેરા દિલની વાત પૂરજે મનની ખંત, પંડીત અમર કેસર સુપસાય ચૈત્રી પુનમ દીન મહિમા ગવાય, લબ્ધિ વિજય ગુણગાય ?
શ્રી સંભવજની સ્તુતિ
(રાગ – વીર જિનેશ્વર અતિ અલસર) શ્રી સંભવજિન મૂરતિ સુંદર. જગજન મેહન ગારી છે. સેવકજન મન વછીત પુરણ, કલ્પવેલી અવતારી છે, બાવન ચંદન ભરીય કોલે, ટાળે બહું નર નારી છે.
For Private And Personal Use Only