________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૭
કળા આરતી મંગળ દીવે, વાસ કુંપી ધેતિયા ઘરે ,
શ્રી જિનબિંબ પુજે , પાંચ પાંચ વસ્તુ સર્વે એહ સિદ્ધાંત લખાવી જે ગુણ ગેહ,
કરીએ ઉજમણું ધરી નેહ ...(૩) પાંચમનો તપ એણે પરે કીજે પંચ મહાવૃત સુણું જે,
લમી લાહે લીજે, મન વચન કાયા વશ કીજે, દાન સુપાત્રે અધિકે દીજે,
સ્વામીની ભક્તિ કરી છે, શ્રી નેમિનાથની શાસન દેવી. સુરનર નારી જેણે સેવી,
શ્રી સંધના વિઘન હરેવી, શ્રી વિશાલ સેમ સુરી ગણધર બિરાજે શ્રી દયા વિમળ પડિત તસ છાજે, શ્રી વિજય અધિકબિરાજે
આઠમની થાય
(રાગ વીર જસર અતિ અલસર)
વીર જીનસર ભુવન દિનેસર નિરીપમ ગ ઉપગારજી વાસવ વદિત ભવ નિકોદિત તુમચી જાઉં બલીદારીજી શ્રી મુખ ગૌતમ ગણધર આગે ભાખે તિથી વિચારજી અષ્ટમી તપ આરાધી પ્રાણી કેઈ પામ્યા ભવપારજી -૧
ચ્યવન કલ્યાણક જન્મને દિક્ષા કેવળ ને નિરવાણજી અષ્ટમીદિન બહુ જિનનાં જાણે એવી આગમ વાણજી અનુભવ સગી નિજ ગુણ રંગી અષ્ટમીજે આરાધે સુજશ મહોય કમલા વિમલા મનવાંછિત સુખ સાધેજી -૨
For Private And Personal Use Only