________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૯
પર્યુષણનું ચૈત્ય વંદન - ૮
પાથ જિનેશ્વર નેમનાથ, સમુદ્ર વિજ્ય વિસ્તાર સુણીએ આદીશ્વર ચરિત્ર, વળી જિનન અંતર. ––૧ ગૌતમાદિક વિરાવલી, શુદ્ધ સમાચારી, પવરાયે ચોથે દિને ભાખ્યા ગણધારી. –-૨ જ્ઞાન-દર્શન-ચારિત્ર–તપ એ, જિન ઘરમે દ્રઢ શકિત જિનપ્રતિમા જિનસારિખી, વંદુ સદા વિનીત. -૩
પર્વ પજુષણ ચિત્ય વંદન ...૯
પર્વરાજ સંવત્સરી, દિન-દિન પ્રત્યે સે; લોક બારસો કલ્પસૂત્ર શ્રી મુનિ મુખ નિસુણે-૧ પરમ પટ્ટધર બાર બેલ, ભાખ્યા ગુરૂહીર; સંપ્રતિ શ્રી વિજયાદાનસુરિ ગચ્છા પ્રણે ધીર-- જિન શાસન શોભા કરે છે, પ્રીતી વિજ્ય કહે શિષ્ય વિનય વિજય કહે વીરને, ચરણે નામું શિષ–-૩
પર્યુષણનું સત્ય વંદન - ૧૦
વડા કલ્પ પૂરવદિને, ઘરે કલ્પને લાવે, રાત્રિ જાગરણ પ્રમુખ કરી, શાસન સહા. –-૧ હયગય રથ શણગારીને કમર, લા ગુરૂ પાસે વડા કલ્પને દિને સાંભળે શ્રી વીરચરિત્ર ઉલ્લાસે. –
For Private And Personal Use Only