SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૭ ગૌતમને હે વીર, જિન, પરણે શિવરાણી; ~૧૦ કાલિકાલ સુરિ કારણે એ પર્યુષણ કીધાં, ભાદરવા સુદિ ચેાથમાં નિજ કારજ સિધ્યાં; --૧૧ પચમી કરણી ચેાથમાં, જિનવર વચન પ્રમાણે, વીર થકી નવસે એંશી વરસે તે આણે --૧૨ શ્રી લક્ષ્મી સાગર સુરીશ્વરૂએ પ્રમાદસાગર સુખકાર; પવ પર્યુષણ પાલતાં હાવે જય જયકાર. -૧૩ શ્રી પર્યુષણ પર્વ ચૈત્ય વંદન :– ૩ શ્રી શત્રુંજય શણગાર હાર શ્રી આદિશ્યુ ૬, નાભિરાયા કુલ ચંદ્રમા, મરૂદેવા નંદ......૧ કાસ્યપ ગાત્રે ઇક્ષ્વાકુ વશ, વિનીતાનેા રાય; ધનુષ પાંચસે દેહમાન, સાવન સમ કાય......૨ વૃષભ લંછન ધુર વદીચેએ, સધસલ શુભરીત, અઠ્ઠાઈ ઘર આરાધીયે, આગમવાણી વિનીત......... શ્રી પર્યુષણ પર્વનું ચૈત્ય વંદન... ૪ પ્રભુ શ્રી દેવાધિદેવ, જિનવર શ્રી મહાવીર સુરનર સેવે શાંત ફ્રાંત, પ્રભુ સાહસ ધીર. ...૧ પર્વ પર્યુષણ પુથી, પામી ભવિ પ્રાણી; જૈન ધમ આરાંધીયે, સમતિ હીત જાણી. ...૨ શ્રી જિન પ્રતિમા પૂએ એ, કીજે જન્મ પવિત્ર; જીવ જતન કરી સાંભળેા, પ્રવચન વાણી વિનીત, ... ૩ For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy