________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
દાતાર શુરવીર થશે મનથી પણ વ્રતભંગનો દોષ થયો જાણળે તે ઉપવાસ કરશે અપુત્રીયાનું ધન લેવાને ત્યાગ કરશે અઢાર દેશમાં અમારી પડતું વજડાવશે જેમાસાના દિવસોમાં ચઢાઈ ન કરવી ઘોડા વિગેરે પ્રાણીઓને પણ પાણુ કપડાથી ગાળીને પાવું વિગેરે નિયમ પાળશે જૈન ધર્મમાં પૂર્ણ શ્રદ્ધાવાન બનીને જન ધર્મની ઉન્નતી કરશે. હે ગૌતમ? વિક્રમ સંવત ૧૧૦૦ માં શ્રી જીનદાસુરી વગેરે તથા અભય દેવસુરી નવગી વૃત્તિના કર્તા થશે આચાર્ય પંચાંગમાં જેવા અથ હશે તેવાજ અથ લખો પણ પિતાના ગચ્છનું મમત્વ રાખશે નહીં જયાં સદેહ થશે ત્યાં કેવળી ભગવાન જાણે એમ કહેનાર એવા આચાર્ય થશે મારા નિર્વાણ પછી નવસાને એશી વર્ષ પછી સિદ્ધાન્ત પુસ્તકરૂપે લખાશે તેના અર્થ કરનારાઓ મહાબુદ્ધિશાળી આચાર્યો થશે આ અરસામાં કુમારપાળ રાજાની ગાદીએ એક દુષ્ટ રાજા આવશે તે દેરાસરનું ખંડન કરાવશે તેનું રાજય યવન લેકેના હાથમાં છે ત્યાર બાદ વિક્રમ સંવત ૧૫૦૦ ના સૈકામાં શ્રી આનંદ વિમળમુરી ક્રિયાને ઉદ્ધાર કરશે તેમની શિષ્ય પરંપરામાં શ્રી હીરવિજ્યસુરી થશે તે આચાર્ય દિલ્હીના અકબર બાદશાહને બધ આપીને અમારી પળાવ,
હે ગોયમ પાંચમાં આરામાં ભેખધારી લીગીઓ વિપરિત શ્રદ્ધાવાળા થશે તેઓ કલહ કરનારા માહે માહે લડનારા અસમાધિકારક અશાતના કરનારા કેસમાં સાધુ કહેવરાવતાં છતાં મંત્ર તત્ર ઔષધોપચાર કરનાર થશે સુત્રના પરમાર્થ ભૂલી જશે ધનના લેભી લાલચુ વ્યાપાર કરનારા ઈદ્રિયોના વિષયોને ભેગવનારા ઉપગરણ ઉપર મમત્વ ધરાવનારા વસ્ત્ર પાત્રાદિનો સંગ્રહ કરનાર પિતના નામ પર કઈ ધનિકને ઘરે ધન રાખનારા ઉપાશ્રય માટે ઝગડા કરનારા એવા મોવાસી જેવા ઘણું
For Private And Personal Use Only