________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૩
ગુણોએ સહિત ચારિત્રવત સુવર્ણ કળશ જેવા મુનીઓ છેડા થશે તેઓ પણ કાળના પ્રભાવથી લિંગિયાના પ્રચારથી મનમાં અભિમાનાદિદે રાખશે લોભીઓ ઠેકાણે ઠેકાણે થશે લિંગધારીઓ ઘણા થશે તેઓ શુદ્ધ સાધુઓની સાથે કલેશ કરતા ફરશે ત્યારે શુદ્ધ સાધુઓ પણ તેઓને જવાબ આપવા વાદવિવાદ કરશે તેથી લેકના મનમાં બંને સરખા લાગશે લિંગધારીઓ શુદ્ધ સાધુઓને હેરાન કરીને લેકેને બતાવશે કે તેઓ પણ અમારા જેવા જ છે ઘણા વેશ ધારીએ સ્નાન શણગારાદિ કરશે તેઓને લેકે ભ્રષ્ટ કહેશે અને શુદ્ધ મુનીઓને ભલા કહેશે ત્યારે વેશધારીએ મુનીઓને સંતાપીને કલહ કરાવશે અને લોકોને બતાવશે કે અમારામાં અને તેમાં કશેય ફેર નથી આવી રીતે પ્રવૃત્તિ કરીને વેશધારીઓ લેકેને શુદ્ધ મુનીથી વિમુખ કરશે ત્યારે ગીતાથ મુનિયોને પણ લિંગિની સાથે મળીને ચાલવું પડશે તેથી તેઓ યતિ નિગ્રંથને જે શુદ્ધ માર્ગ છે તેની પ્રરૂપણા કરશે નહીં પરંતુ મનમાં શુદ્ધ રહી તેઓની સાથે મળીને ચાલશે. કારણકે શુદ્ધ માર્ગ બતાવે તે લિંગધારીઓ સાથે કલહમાં ઉતરવું પડે આ વાતને ટેકારૂપ એક રાજા અને ઘેલાની મૂખની કથા છે તે નીચે પ્રમાણે.
પૃથ્વીપુર નગરમાં પૂર્ણ નામને રાજા રાજય કરતે તેને સુબુદ્ધિ નામને મહા બુદ્ધિશાળી પ્રધાન હતે એક દિવસ લોકદેવ નામને તિષી રાજસભામાં આવ્યો. તેને પ્રધાને પૂછ્યું કેહે જેથી આવતું વર્ષ કેવું થશે? જોતિષીએ કે એક મહિના પછી એક એવો વરસાદ થશે કે તેનું જળપાન કરનાર સ' ગાંડા બની જશે. પછી થોડા સમય બાદ બીજી મેઘવૃષ્ટિ થશે તેનું પાણી પીવાથી વળી સવ લેક સમજણવાળા ડાહ્યા થઈ જશે નિમિતિયાના કહેવા પ્રમાણે એક માસ બાદ એક
For Private And Personal Use Only