SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૪ પર્યાય દરમિયાન સાડા બાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું ઘણા પરિસહ ઉપસર્ગો સહ્યાં ગોવાળીઆએ કરેલાં શૂલપાણિ યશે અને સંગમ દેવે કરેલા અસહ્ય ઉપસર્ગો સહ્યાં ઋજુવાલિકા નદીના કિનારે મ્યામાંક ખેડૂતના ક્ષેત્રમાં શામલી વૃક્ષની નીચે શુકલધ્યાન ધ્યાતા ગોહિકાસને બેઠા છઠનો તપ કરી વૈશાખ શુદિ દશમીના દિવસે ઘાતી કર્મને ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા તે વખતે દેએ સમવસરણની રચના કરી ચેસઠ ઈકો આવ્યા પરમાત્માએ દેશના દીધી બાદ કાળક્રમે પ્રભુએ ઈન્દ્ર ભૂતિ વિગેરે અગિયાર ગણધરોની સ્થાપના કરી તેના નવ ગષ્ઠ થયા ચૌદ હજાર સાધુઓ છત્રીસ હજાર સાધીઓ એક લાખને સાઠ હજાર શ્રાવકે તથા ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓને પરિવાર થય દિક્ષા લીધા પછી પ્રભુએ જુદા જુદા શહેરમાં ચોમાસા કર્યા એક અસ્થિ પ્રામે ત્રણ પૃષ્ટ ચપા બાર ચોમાસા વિશાળ નગરીમાં રાજગૃહીમાં નાલંદા પાડે ચૌદ માસા મિથિલામાં છ ચોમાસા ભદ્રિકા નગરીમાં બે ચોમાસાં તથા આલોભિકા નગરીમાં એક ચોમાસું કર્યું તે ઉપરાંત પ્રભુએ એક માસું પ્રણીત ભૂમિમાં અનાર્ય દેશ પ્લેચ્છ દેશમાં અને એક ચોમાસું સાવત્થીમાં છેલે અંત સમયનું એક ચોમાસું પાવાપુરીમાં હસ્તિપાલ રાજાની સભામાં કર્યું ત્યાં પિતાનું આયુષ્ય તું બાકી રહ્યું છે અને ભાષા વગણના પુદ્ગલ ઘણું બાકી રહ્યા છે એમ જાણો પ્રભુએ સોળ પહેર સુધી ધમ દેશના આપી પ્રભુ ધર્મદેશના આપતા હતા ત્યારે પુન્યપાળ રાજા આવ્યો અને પ્રભુને પૂછયું કે હે ભગવાન મેં આજે આઠ સ્વપનાં જયાં તેનાં નામે આ પ્રમાણે છે. પહેલા સ્વપ્નામાં જૂની શાળામાં હાથી જોયા. બીજામાં ચપળ વાંદરે જે ત્રીજામાં ક્ષારવૃક્ષને કાંટા ઉગેલા જોયાં ચેથા For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy