SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૧ હતા જ્યારે મારા સાધુઓ ગોચરી વહોરીને આવતા હતા અને ખૂબજ ભકિત ભાવથી લેકે આહાર પહેરાવતા હતા ત્યારે તમે પૂર્વભવમાં ભિક્ષક હેવાથી માંગવા છતાં પણ તેમને કઈ ખાવાનું આપતું ન હતું તેથી તમારા મનમાં વિચારો કરવા લાગ્યા તમે અમારા સાધુઓ પાસે આવ્યા અને તેઓની પાસે ગોચરીમાં મળેલા લાડવાની માગ કરી પરંતુ મુનિરાજોએ તમને કહ્યું કે તમે અમારા જેવા થાવ તે તમને લાડવા આપીએ તેથી દિક્ષા અખીકાર કરી પણ માત્ર લાડવાની લાલચથી જ્યારે દિક્ષા તમે લીધી ત્યારે તેઓએ તમને લાડુ આપ્યા અને લાંબા સમયે ભીષ્ટ ભજન મળવાથી તમે ખૂબ જ ખાધા તમને વિક્વચિકા થઈ તમને દર્દ થવાથી બીજા સાધુઓ તમારી વૈયા વચ્ચ કરવા લાગ્યા એક વખતના ભિક્ષુકની આવી સેવા ચાકરી થતી જોઈ તમે સાધુવેષની ખૂબજ અનુમોદના કરી અને પુણ્ય બાંધ્યું તેજ રાત્રિએ મરણ પામી શુભ ધ્યાનથી અને પુરયા પ્રભાવથી અહી સંપ્રતિરાજા તરીકે જન્મ્યા છે – આ પ્રમાણે પૂર્વભવને વૃતાંત સાંભળીને તેમના પ્રત્યે ખૂબજ આદરભાવ પૂર્વક રાજા બોલ્યા કે હે સ્વામિન્ આપના પ્રભાવથી હું રાજા થયે તે આપજ આ રાજ્ય સ્વીકારે ત્યારે આચાર્યશ્રીએ કહ્યું હે રાજન અમારે રાજયની ઈચ્છા નથી અમે અમારા શરીરની પણ ખેવના કરતા નથી તે રાજય શું કરીએ એ રાજય તમારા પુણ્યથી તમને મળ્યું છે તે બેગ સમકિત ધારણ કરે અને શ્રી જિન શાસનની પૂજા પ્રભાવના કરી જૈનધર્મને દીપાવે ધર્મ આરાધન કરે સદ્ગુરુના વ્યાખ્યાન સાંભળો પર્યુષણું પ તે જૈન શાસનમાં સુવિખ્યાત છે સાથે સાથે દિવાળી પર્વ પણ એટલું જાણીતું છે તે ધ્યાનથી સાંભળો અને તેનું આરાધન કરે હે રાજન આ ભરત ક્ષેત્રમાં ક્ષત્રિયકુંડ નામનું મગર છે For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy