________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૯
અતિચાર કહે છે–આજીવિકાને અર્થે કોલસા બનાવીને વેચે અથવા ઈટોના નિભાડાદિ કરે. કુભાર લુહાર સોની કંસારા ભાડભુંજા મારા પ્રમુખના કમ કરવાં તે (૧) ઈગાર્મ વનસ્પતિ ફળ કુલ પાન શાક ભાજી પ્રમુખનું વેચવું તે (૨) વનકર્મ–ગાડાં વહેલ પ્રમુખ આજીવિકા અથે ઘડીને વેચવાં તે (૩) શટકર્મ-ઊટ પિડીયા ગાડાં પ્રમુખનું ભાડું કરવું તે (૪) ભાટક કર્મ વાવ કુવા તળાવ પ્રમુખનું ખણવું પાષાણનું ઘડવું તે (૫) ફોટિક કર્મ-દાંત પ્રમુખને વ્યાપાર કરતે (ક) દત કુવાણિજય લાખ ગળી મણ સિલાદિકનું વેચવું તે (૭) લાખ કુવાણિજય-મધુ મઘાદિકને વ્યાપાર તે (૮) રસ કુવાણિજય-જે ચીજ ખાવાથી મરણ નીપજે તેવી ચીજને વ્યાપાર (૯) વિષ કુવાણિજય દ્વિપદ ચતુષ્પદનું વેચવું તે (૧૦) કેશ કુવાણિજ્ય. અગ્યારમું તેલ સરસવ અળસી પ્રમુખનું પીલાવવું તે (૧૧) યંત્ર પીલન કમ, બળદ ઘેડા પ્રમુખને સમરાવવા તથા તેના કર્ણાદિનું છે દાવવું તે (૧૨) નિલંછન કર્મ દવ દેવા દેવરાવવા તે (૧૩) દેવદાન કર્મ નહીં દેલી તળાવને (સરવરરને) તળાવ કહીએ તે સર તળાવ કહ પ્રમુખનું શેષાવવું તે (૧૪) શેષણ કમ સ્થાન મેજર શુક સારિકા પ્રમુખનું પોષણ કરવું તે (૧૫) અસતી પિષણ કર્મ એ પંદર અતિચાર કર્માદાનના કહ્યા.
જ્ઞાનના આઠ અતિચાર કહે છે (૧) અકાલવેળાએ નિષેધેલા દીવસે જ્ઞાન ભણવું (૨) જ્ઞાનવાતને વનિય ન કર (૩) જ્ઞાનનું બહુમાન ન કરવું પ્રોતી ન રાખવી (૪) ઉપધાન પ્રમુખ ન વહેવા (૫) જે ગુરુ પાસે ભણ્યા હોઈ એ તેનું નામ એળવી બીજા ગુરુ સ્થાપવા (૬) વ્યગ્રચિતે સુત્ર પાઠને શુદ્ધ ઉચ્ચાર ન કર (૭) સુત્રને શુદ્ધ અથ ન કહેવા (૮) સુત્ર અથ બંને અશુદ્ધ કહેવા.
For Private And Personal Use Only