________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૫
સુખ મળ્યુ', અને વ્રત ભંગ કર્યો, તેથી બાળપણામાં રડાપા પામી પૂ ભવની મિત્રાથી ઢુંઢાયે કામપાલ સાથે મેળાપ કરી દીધા ઢુંઢાયે જેહવા કૃત્ય કર્યા, તેવા તેના ફૂલ પણ તરત પામી. એ હેાળિકા અહીથી કાલ કરીને ધણા સસાર ભમશે. તથા તે થાના વાંચનાર બ્રાહ્મણ મરીને કામપાલ થયેા, એ પણ હજી ઘણા સંસાર ભમરો, એવી રીતે હેળીનું પર્વ ઉત્પન થયું છે. તે પ્રમાણે હમણાં પણ પરમા શૂન્ય જે અનાની લે છે, તે છાંણા, લાકડા, પ્રમુખની એક હોળીના બીજો દેશીના એવા એ ઢગલા કરીને ાળી પર્વને કરે છે. તથા ધૂલ ઉડાવવી, મળ મૂત્ર છાંટવા, રાસભ ઉપર ચડવુ, અસભ્ય વચન એટલે દુચન ખેલવા, શ્રી મનુષ્યને પીડા ઉપજાવવી, માંહો માટે હાસ્ય મશ્કરી કરવી, વાજા ઇત્યાદિ ક્રિયા કરવી, કદના કરવીતે રાક અનથ દંડનું કારણ જાણુવુ એ દ્રવ્ય હેાળી છે, તે ઉત્તમ પુરૂષને ત્યાગવા ચેગ્ય છે, ધી મનુષ્ય ને તે। ભાવહેાળા આ પ્રમાણે કરવી, તે કહીયે છીએ જાગૃત તપરૂપ અગ્નિ લખને કર્મોના દલિયારૂપ જે છાણાં, તેને બાળી નાખવાં, તથા ધર્મ યાન રૂપ પાણીથી ખેલ કરતા, શુભ ભાવના રૂપ જળે કરી ક્રીડા કરવી. નવતત્વરૂપ ગુલાલ ઉડાડવા, પાંચ સમિતિ. રૂપ પિચકારી હાથમાં લઈને ઉપશમ જળ રૂપ છટકાવ કરવા, એ પ્રકારે ઉત્તમ પુરૂષને ભાવહેાળી કરવી, તથા ખેલવી, પણ ભવ્ય જીવે દ્રવ્ય હેઠળીની તા સામું પણુ જોવુ નહી, હેાળી ખેલવી નહી,
એ પાપ પવ મિથ્યાત્વની વૃદ્ધિ કરનારુ છે. સસાર વૃદ્ધિનું દાતા છે. ગુરૂ કહે છે. કે, જો શ્રાવકને હેાળી કરવી હોય, તે પૂર્વેત દ્રવ્યહાળી ન કરવી, પરંતુ વર્ષીમાં ત્રણ ચામાસી આવે છે, તેમાં ફાલ્ગુન ચામાસી હાળીને દિવસે આવે છે, માટે તે વખત ઐાદશ અને પુનમ મળી એહુ દિવસ છઠે કરીને એ
For Private And Personal Use Only