________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
तद्ध्यानं क्रियते भव्य, मनोयेन विलीयतेः
तत्क्षण पश्यति शुद्ध चित् चमत्कार दर्शन १०
,
•
ભાવાર્થ-તે શુદ્ધ આત્માનુ' જે ભવ્ય આત્મા ધ્યાન ફરે છે, ત્યારે તેનાં મનને ક્ષય થાય છે, મનના લય થતાં તેજ સમયે, ચિત્તને ચમત્કાર પમાડતુ· એવુ શુદ્ધ આત્માનું દર્શન थाय छे. ( 10 )
ये धर्मलोना मुनयः प्रधाना;
स्ते दुःखहीना नियमे भवन्ति,
संप्राप्य शीघ्र परमात्म तत्व,
व्रजन्ती मोक्ष क्षणएक मध्ये. ११ ભાષા-આ પ્રમાણે આત્મધમ સપન્ન-યાગીએ આ સૌંસારના જન્મ-જરા-મરણ આધિ વ્યાધિ ઉપાધીથી નિયમથી મુક્ત થાય છે, અને એક સમયમાં પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરીને भोक्ष प्राप्त रे छे. (11)
आनंदरुप
परमात्म तत्व',
समस्त सकल्प विकल्प मुक्त;
स्वभावलोना निवसन्ति नित्य,
जानाति योगी स्वयमेव तत्व १२
ભાવ-પરમાત્માનું સ્વરૂપ-પરમઆનદ રૂપ-સવ` પ્રકા૨નાં સકલ્પ વિકલ્પથી રહિત છે, એ તત્વને સ્વભાવમાં લીન થયેલા ચેાગીઓ નિત્ય તેમાંજ નિવાસ કરીને સ્વસ્વરૂપને आत्त मेरे छे. (१२)
( अनुष्टु वृत )
चिदानंद
शुद्ध निराकार निरामय;
अनंत सुख संपन्न, सर्वसंग विवर्जित. १३
For Private And Personal Use Only