________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦
તેઓને કઈ ભિક્ષા આપતું નહીં અને જ્યાં જાય ત્યાંથી ધક્કા ખાઈને પાછા આવવું પડતું
એક વખત સાતે પુત્રો પરદેશ જવા નીકળ્યા ભિખ માગતા માગતા પાટલીપુરમાં આવી પહોંચ્યા. ત્યાં તેઓએ રાજકુમાર અને પ્રધાનપુત્રને જોયા તેથી તેઓ આશ્ચર્ય પામ્યા. મોટાભાઈએ કહ્યું કે હે ભાઈઓ? આપણે પણ માણસ છીએ અને આ કુમારો પણ માણસ છે, પણ આપણામાં અને એનામાં કેટલું અન્તર છે? તે સાંભળી સૌથી નાનાભાઈએ કહ્યું કે-હે ભાઈ ? તેઓએ પુર્વભવમાં પુર્ણ કર્યા છે, તેના ફળ ભોગવે છે અને આપણે પુણ્યહીન છીએ. તેથી ઘર ઘર ભીખ માગીએ છીએ. પછી તેઓ ફરતા ફરતા એક જંગલમાં આવી ચડયા ત્યાં એક મુનિરાજ કાઉસગ્ગ યાને રહ્યા હતા. તે સાતે બ્રાહ્મણપુત્ર મુનિરાજ પાસે જઈને ઊભા રહ્યા. મુનિએ કાઉસગ્ગ પુર્ણ કરીને ધર્મોપદેશના આપી તેથી સાત ભાઈઓ વૈરાગ્ય પામ્યા અને દીક્ષા લીધી. ચારિત પાળીને મરણ પામી દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવને અહીં હે રાજન તારા પુત્ર થયા છે. અને આઠ પુત્ર લેકપાલ પુવભવમાં વૈતાઢય પર્વત ઉપર એક ભિલ્લ વિદ્યાધર હતો. તે શાશ્વત જિન પ્રતિમાની પુજા કરતા હતા, ત્યાંથી સૈધર્મ દેવલમાં દેવતા થશે અને પછી અહીં તારે આઠમે પુત્ર લોકપાલ થયે છે. - તારી ચાર પુત્રીઓ પુર્વભવમાં વિદ્યાધર રાજાનિ પુત્રીઓ હતી. તેઓ એક વખત ઉદ્યાનમાં રમવા ગઈ હતી. ત્યાં એક મુનિરાજને ઉભેલા જોયા મુનિરાજે તેઓને કહ્યું કે-હે બાલિકાઓ ! તમે ધર્મનું આચરણ કરે, તમારું આયુષ્ય હવે થોડું જ બાકી રહ્યું છે, માટે ધમ ધ્યાન, ધર્મ કરશું કરે, તેમાં પ્રમાદ કરશે નહિં તેથી કુમારિકાઓએ પુછયુ કે-હે મુનિ !
For Private And Personal Use Only