________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
પરમાનદ પશ્ચિમી
(અનુષ્ટુપ કૃત )
परमानंद सयुक्त, निर्विकार निरामय; ध्यानहीना न पश्यन्ति, निज देहे व्यवस्थित. १
ભાવા -પરમ આનંદ યુક્ત, રાગ દ્વેષ આદિ વિકારથી રહિત, સ` પ્રકારનાં રાગ રહિત, પેાતાના દેહને વિષે વ્યાપી રહેલેા, અન`ત જ્ઞાન શક્તિવ ́ત આત્માને તેનાં ચિતવનથી રહિત એવા અજ્ઞાની આત્માએ! જોઈ જાણી શકતા નથી. ( )
अनंत सुख स एम्न ज्ञानामृत पयोधर; अन त वीर्य संपन्न, दर्शन परमात्मनः * ભાવાર્થ-અનત સ્વભાવ સુખથી પરિપૂર્ણ, જ્ઞાનરૂપ અમૃતને વધારવામાં મેઘ સમાન, અનંત વીગુણુથી પરિપુર્ણ પરમાત્માનું સ્વરૂપ છે. (૨)
નિનિષ્ઠા નિહ, સર્જલન વિનિત'; परमानद संपन्न, शुद्ध चैतन्य लक्षण. ३ ભાષા-૫ ચેન્દ્રિયનાં વિકાર રહિત, આહાર રહિત, સસંગ રહિત, પરમ આનદમય, સુદ્ધ ચૈતન્ય પરમાત્માનુ સ્વરૂપ છે. (૩)
उत्तम आत्म चिंता च, मोह चिता च मध्यमा; अधमा: काम चिता च, परचिताधमाधमाः ભાષા-આત્માની ચિ'તા કરનારા ઉત્તમ પુરૂષો છે, મેહ—ચિ'તા કરનારા મધ્યમ છે, વિષય કષાયની ચિંતા કરનારા અધમ છે, અને પરભાવ પર દ્રબ્યની ચિંતા કરનારા અધમાધમ છે. (૪)
For Private And Personal Use Only