SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વળી ધર્માંનું મૂળ જીવ દયા છે, માટે દયાને વિષે રમવુ* એટલે યા પાળવી તથા ઈંદ્રિય લા યુ ૫ પુરુષથી દયા પળતી નથી માટે ઈદ્રિય વગ નુ પ્રતિદિન દમન કરવુ તથા સત્ય વચન ખેલવું. કારણ કે સત્ય છે તે ધમનું મૂળ છે, માટે સત્ય જ ખેલવુ એ પૂર્વોક્ત ત્રણ વાનાં જે છે તે ધના મૂળ છે. રે અને ધર્મ છે તે મગળનુ મૂળ છે, હિંસા છે તે સ દુઃખનુ મૂળ છે અને ધર્મ છે તે જ જીવનું વિપુલ એવુ’ મહેાટુ બળ છે અને ધર્મ તે જ સસારથી ભય પામતા જીવને શરણુ તથા સ્થાનભૂત છે, અને ગુણ તથા અવગુણુની જે વિચારણા છે તેણે કરી ભ્રુક્ત અને અભ્રક્તને વિચાર થાય છે. તથા તેણે કરી ગમ્ય – અગમ્યના ભેદ થાય છે, અને તે ગુણુઅવગુણુ વિચારણા જે છે તે માગ અને કુમાગ તેને જાણનારી છે. તથા દુરંત – દુરિતને નાશ કરનારા જે શત્રુ તેની સ્થાનભૂત છે તથા સસારરૂપ સમુદ્રથી તારનારી છે. ઈત્યાદિ સર્વાં કાય કરનારી એક જીવ દયા જ જાણવી, ૫ એ પ્રકારની દેશના ગુરૂ મુખથી સાંભળી પદામાં બેઠેલા સુરદત્ત શ્રેષ્ઠો પૂછવા લાગ્યા કે, હે ભગવન્ ! આપે જે જીવ સ્ક્વો તે જીવન લક્ષણ શું છે? ત્યારે મુનિ કહે છે કે, હે શ્રેષ્ઠી ! જ્ઞાન, ન, ચારીત્ર, તપ,વીય અને ઉપયોગ યુક્ત જે હોય તેને જીવ કહીયે એ લક્ષણે કરી જીવ જાણવા. મહેતુ છે For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy