________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૯
માનસાગરજીની હિંદીમાં ચૈત્રી પુનમની કથાની કુટનેટમાંથી લીધેલ છે જેને અર્થ નીચે પ્રમાણે છે.
દશ – વીશ – ત્રીશ – ચાલીશ – પચાસ પુષ્પની માળા તેને અર્થ – તેને ભાવાર્થ નીચે મુજબ જોવામાં આવેલ છે. તે આ પ્રમાણે
૧૦ – દસ પ્રકારે પતિધર્મને અર્થ નીકળે છે. ૨૦— વિહરમાનને અર્થ નીકળે છે. ૩૦ – મોહનીય કર્મના સ્થાન – અર્થ કહેલ છે. ૪૦ – કષાય નાશ કરવા માટે – અર્થ નીકળે છે. પ૦ – તપના ભેદ ૫૦ છે. આ અર્થ નીકળે છે.
આ પ્રમાણે સ્ત્રી પુનમના પુંડરિક સ્વામીના સ્તવનમાં જે દશ, વીશ, ત્રીશ ચાલીસ ભલારે લોલ પચાસે પુષ્પની માળ અતિ સારી રે ! એક દીન પુંડરીક ગણધરે રે લાલ – એનો ભાવાથ લેવામાં આવેલ છે.
આ
000 કથા સંપુર્ણ
આ
For Private And Personal Use Only