SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ નિમ્મલયરા । સુધી હેવા પછી એક જણે કાઉસ્સગ્ગ પારી નમાત કહીને ચાર ચાય સાથે જ કહેવી તે આ~~ ॥ અથ થાય પ્રારભ્યતે। રુષભ ચંદ્રાનન વદન કીજે, વારિષે દુ:ખ વારેજી ! વમાન જિનવર વલિ પ્રમા, શાશ્વત નામ એ ચારેજી ! ભરતાદિક ક્ષેત્રે મળી હાવે, ચાર નામ ચિત્ત ધારેજી, તેણે ચારે એ શાશ્વત જિનવર નમિયે નિત્ય સવારેજી । ૧ ।। ઉવ અધેા તિર્થાંલાકે થઈ, કેડિ પન્નૂરસે જાણોજી ના ઉપર કાઢી મેહેતાલીશ પ્રણમા, અડવન લખ મન આોછ ા છત્રીશ સહસ એશી તે ઉપરે, બિ’ખ તણો પરિમાણોજી ૫ અસ`ખ્યાત વ્યંતર જ્યોતિષિમાં, પ્રણમું તે સુવિહાણોજી. ! ૨ ૫ રાયપસેણી છવાભિગમે, ભગવતિ સૂત્રે ભાખીજી ! જંબુદ્રીપ પન્નત્તિ ઠાણાંગે, વિવરીને ઘણુ દાખાજી ।। વલી અશાશ્વતી જ્ઞાતા કલ્પમાં, વ્યવહાર પ્રમુખ માખીજી ॥ તે જિન પ્રતિમા લોપે પાપી, જિહાં બહુ સૂત્ર છે સાખીજી. ॥ ૩ ! એ જિનપૂજાથી આરાધક, ઈશાન ઈંદ્ર કહાયાજી ! તેમ સુરિયાભ પ્રમુખ બહુ સરવર, દેવી તણા સમુદાયાજી II નદીશ્વર અઠ્ઠાઈ મહેાત્સવ, કરે અતિહષ ભરાયા છ ાર્જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાયા છ. ॥ ૪ ॥ ઇતિ ! અહીંયાં લગતી જ હૅટી શાંતિ એક જણે હેવી અને ખીજા સર્વ કાઉસ્સગ્ગમાં સાંભળે, પછી સ` જણુ કાઉસ્સગ્ગ પારીને પ્રગટ એક લોગસ્સ પૂણુ` કહે, પછી બેસીને સ જણુ તેર નવકાર ગણે. ત્યારપછીતીના નામ લઈને ખમાસમથા દેવા. For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy