________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
છે અથ સ્તવન પ્રારભેટે છે (ગેબર સાગરી પાલ, ઉભી દેય નાગરી મારા લાલ–એ દેશી.)
શાસન નાયક શિવસુખ, દાયક જિનપતિ છે મારા લાલ પાયક જાસ સુરાસુર, ચરણે નરપતિ મા સાયક કંદર્પ કેરાં, જેણે નવિ ચિત્ત ધર્યા છે માટે ઢાયક પાતક છંદ, ચરણ અંગી કર્યા. એ મા ૧ છે ક્ષાયિકભાવે કેવલ, જ્ઞાન દર્શન ધરે છે માત્ર જ્ઞાયક લોકાલોકના, ભાવ શું વિસ્તરે છે મા ! ઘાયક ઘાતિકર્મ, મર્મની આપદા છે મા લાયક અતિશય પ્રાતિ, હાર્યની સંપદા. છે મા ર ા કારક ષટક થયાં તુજકે, આતમતત્વમાં છે માત્ર છે ધારક ગુણ સમુદાય, સયલ એકત્વમાં છે મારે નારક નર તિરિ દેવ, ભ્રમણથી હું થયું મારે કારક જેહ વિભાવ, તેણે વિપરિત ભયો. એ મા ૩ તારક તું ભવિજીવને, સમરથમે લહ્યો છે. મારે ઠારક કરુણારસથી, ક્રોધાનલ દહ્યો છે માત્ર વારક જેહ ઉપાધિ, અનાદિની સહચરી છે માત્ર કારક નિજ ગુણ રૂદ્ધિ, સેવકને બરાબરી છે મા વાણી એવી સાંભળી, જિન આગમ તણું. મા | ૪ | જાણું ઉત્તમ આશ, ધરી મનમાં ઘણી છે મા ! ખાણી ગુણની તુજ પદ, પદ્મની ચાકરી છે મા છે આણું હૈયડે હેજ, કરે નિજ પદ કરી. છે માત્ર પ ઈતિ શ્રી મહાવીર જિન સ્તવન,
| અથ શાશ્વતા અશાશ્વતા પ્રભુ ચિત્યવંદન
કેડી સાતને લાખ બહેતર વખાણું, ભુવનપતિ ચિત્ય સંખ્યા પ્રમાણું એશી સે જિનબિંબ એક ચિત્યઠામે નમે સાસય જિનવરા મેક્ષ કામે, ૧ કેડી તેરશેને નેવ્યાશી વખાણે,
For Private And Personal Use Only