________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫
ભક્ષાભક્ષ વિવેચન પરગડે, ક્ષીર નીર જેમ હસે રે, ભાગ અનતમે રે અક્ષરને સદા, અપ્રતિપાતિ પ્રકા રે.
જ્ઞાન. ૨
મનથી ન જાણે રે કુંભકરણ વિધિ, તેહથી કુંભ કિમ થાશે રે, જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમા, સ સદ્ભાવ વિકાસે રે,
કંચન નાણું રે લચનવત લહે, અધે અંધ પુલાય રે; એકાંતવાદી રે તત્ત્વ પામે નહીં, સ્યાદ્વાદ રસ સમુદાય રે.
જ્ઞાન
૪
જ્ઞાન ભર્યા ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સળ ગુણ મૂળ રે; જ્ઞાની જ્ઞાનતણી પરિણતિ થકી, પામે ભવજલ કૂલ રે.
જ્ઞાન
પ
અલ્પાગમ જઈ ઉગ્ર વિહાર કરે, વિચરે ઉદ્યમવંત રે, ઉપદેશમાળામાં કિરિયા તેહની, કાયકલેશ સ હુત રે.
" - જ્ઞાન. ૬
જયંત ભૂપ રે જ્ઞાન આરાધત, તીર્થકર પદ પામે રે, રવિ શશી મેહપરે જ્ઞાન અનંત ગુણી,
સૌભાગ્યલક્ષી હિત કામે રે. જ્ઞાન ૭
અ - -
-
૧ પ્રગટપણે, ૨ કાયમ રહે તે, ૩ છતા અછત ભાવ, ૪ કિનારે.
For Private And Personal Use Only