________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસ્તુ છેદ છે પઢમગણહર પઢમ ગણહર વરિસ પચાસ છે ગિહિવાસે સંવસિય, તીસ વરિસ સંજમાં વિભુસિય છે સિરિકવલનાણ પુણ બાર વરિસ તિહુયણ નમ સિય છે રાયગિહિ નયરીહિં કવિઓ, બાવય વરિલાઉ છે સામી ગોયમ ગુણનિલે, હશે શિવપુર ટાઉ ૩૭
છે ભાષામાં જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમહવને પરિમલ મહેકે, જિમ ચંદન સુગધનિધિ, જિમ ગગાજળ લહેરે લકે જિમ કણયાચલ તેજે ઝલકે તિમ ગોયમ સૌભાગ્ય નિધિ ૩૮ છે જિમ માન સરોવર નિવસે હસા, જિમ સુરતવર સિરિ કય વતંસા, જિમ મહુયંરરાજીવ વને છે જિમ રણાયર ૩ણે વિકસે, જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગાયમ ગુણ કેલિવને ૩૯ છે પૂનમ નિસિ જિમ સહિર સેહે, સુરત મહિમા જિમ જગ મેહે પૂરવ દિસિ મિસહસકરો પચાનન જિમ ગિરિવર રાજે, નરવઈ ઘર જિમ મયગલ બાજે, તિમ જિનશાસન મુનિપવરે છે ! ૪૦ને જિમ સુરતવર સોહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વન કેતકી મહમહે એ છે જિમ ભુમિપતિ ભુયબલ ચમકે, જિમ જિનમંદિર ઘંટા રણકે, તિમ ગોયમ લબ્ધ ગહગહે એ છે ૪૧ છે. ચિંતામણી કર ચઢિઓ આજ સુરતરૂ સારે વછિન કાજ, કામ કુંભ સવિ વશ હુઆ એ જે કામગવી પૂરે મનોમિય, અષ્ટ મહાસિદ્ધિ આવે ધાર્મિય, સામિય ગાયમ અણસર એ છે ૪ર છે પણવખેર પહેલો પભણી, માયાબીજ શ્રવણ નિસુણજે, શ્રીમતી શોભા સંભવે એ છે દેવહંધૂરિ અરિહંત નમી વિનયે પહુ ઉવઝાય શ્રેણી જે, ઈણ મંત્રે ગાયમ નમો એ છે ૪૩ પુરપુર વસતાં કઈ કરી જે, દેશ દેશાંતર કઈ ભમીજે કવણ કાજ આયાસ કરે પ્રહ ઉઠી ગયએ સમરીજે, કાજ
For Private And Personal Use Only