________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગેયમ ગણહાર, પચસયા મુનિ પરવરિયા, ભુમિય કરય વિહાર, ભવિયાં જન પડિહ કરે છે સમવસરણ મઝાર, જે જે સંસા ઉપજે છે તે તે પર ઉપગાર, કારણ પૂછે મુનિવરે ૨૩ જિહાં હિાં સીજે દિખ, તિહાં તિહાં કેવલ ઉપજે એ છે આપ કહે અણત, ગાયમ સીજે દાન ઈમ ગુરૂ ઉપર ગુરૂભત્તિ સમિય ગેયમ ઉપનીય છે ઈણ છલ કેવલનાણ, રાગજ રાખે રંગભરે છે ૨૪ જે અષ્ટપદ શૈલ, વદે ચઢી ચકવીશ જિણ | આતમલબ્ધિ વસેણ ચરમસરીરી સોઈ મુનિ ! ઈ દેસણુનિસુણેવિ, ગાયમ ગણહર સંચલિએ છે તાપસ પરસએણ, તે મુનિ દીઠ આવતે એ છે ૨૫ તવ શેસિય નિય અંગ અહ શકિત નવિ ઉપજે એ છે કિમિ ચઢશે કઢકાય ગજ જિમ દિસે ગાજતે એ છે. ગિઓ એણે અભિમાન, તાપસ જો મન ચિંતવે એ છે તે મુનિ ચઢિયે વેગ, આલબવી દિનકર કિરણ છે ૨૬ છે કચણ મણિ નિષ્પન્ન, દંડ કલસ ધજ વડ સહિય છે પખવિ પરમાણંદ, જિગુહર ભરફેસર મહિય છે નિયનિય કાયપ્રમાણ, ચઉદિસિ સકિઅ જિણહબિંબ છે પણમવિ મન ઉલ્લાસ, ગાયમ ગણહર તિહાં વસિય છે ર૭ા વયરસ્વામીને જીવ તિર્થ જૂભક દેવ તિહાં પ્રતિબધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણી છે વળતા ગેયમ સામિ સવિ તાપસ પ્રતિબોધ કરે લેઈ આપણે સાથ, ચાલે જેમ જુથાધિપતિ મારા ખીર ખાંડ ધૃત આણી, અમિઆ વુડ અંગુઠ ગેમ એકણ પાત્ર કરાવે પારણું સવે પચસયાં શુભ ભાવ, ઉજજવળ ભરિયો ખીર મીસે ! સાચા ગુરૂ સંજોગ. વળ તે કેવળ રૂપ હુઓ રહે છેપચસયા જિષ્ણુ નાહ, સમવસરણ પ્રકારત્રય છે પખવી કેવલનાણ, ઉપનૂ ઉજજોય કરે છે જાણે જિણુવિ પીયૂષ, ગાજતી ઘણુ મેઘ જિમ છે જિનવાણી નિસુણે, નાણુ હુઆ પંચયા ૩૦
For Private And Personal Use Only