________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૮). રાજકુમારી સુદર્શના
યાને સમળી વિહાર સચિત્ર.
માટે પ્રસિદ્ધ જૈન ઇતિહાસકાર મુનિ મહારાજ શ્રી જિનવિજયજીને
અભિપ્રાય – (“શ્રી મહાવીરપત્ર” અંક ૧૬ મિ.) રાજકુમારી સુદશના યાને સમળીવિહાર -(સચિત્ર) માગધી પ્રબંધ ઉપરથી લખનાર પન્યાસજી શ્રી કેસવિજ્યજી ગણિ, પ્રગટ કર્તા-શા. મેઘજી હીરજી બુકસેલર પાયધૂની, મુંબઈ નં. ૩. મૂલ્ય રૂા. ૩-૦-(પૃષ્ઠ સંખ્યા ૬૦૮).
“ચિત્રવાળ ગચ્છીય દેવેન્દ્રસૂરિએ બનાવેલી સુદર્શનચરિત્ર નામે પ્રાકૃત કથાના આધારે વાર્તાના રૂપમાં આ કથાનકની - જના કરવામાં આવી છે. કથાનક રેચક અને સરલ ભાષામાં આળેખેલું હોવાથી સાધારણ વર્ગને વિશેષ રૂચિકર થઈ પડે તેવું છે. સાથે મુદ્રણકળાના રસિક ભાઈ મેઘજીએ કથાનકને ઉચિત એવાં કેટલાંક ચિત્ર દ્વારા તથા નયનમનહર છપામણી અને બંધામણ દ્વારા પુસ્તકની આકર્ષતામાં એર વધારે કર્યો
For Private And Personal Use Only