________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નના મંગલ અનુષ્ઠાનની પૂર્વ તનશુદ્ધિ, મનશુદ્ધિ તેમજ આત્મશુદ્ધિના પ્રતીકરૂપે મંત્રગાનની સાથોસાથ અમૃતનાનની અનુભૂતિ કરવામાં આવે છે. લગ્નમંડપ બાંધવાલાયક છે, ચાર કે દશ હાથ સમચોરસ ભૂમિ પસંદ કરવી અને તેને શુદ્ધ કરવી. મધ્યભાગે વેદિકા મૂકવી. તેની ચારે બાજુ ત્રણ-ત્રણ વાંસ ઊભા કરી તેનાં સુવર્ણના, રૂપુના, ત્રાંબાના કે માટીના સાત ઉપરા-ઉપરી નાના-મોટા કુંભો ગોઠવવા.તેમાં થોડું પાણી અને હળદર મૂકવાં. તેની ચારે બાજુ ઉપર બંધ લઈ વસ્ત્રમય અથવા કાષ્ટમય તોરણ બાંધવાં. દક્ષિણ બાજુએ આસોપાલવનું તોરણ બાંધવું. - વેદિકાની મધ્યભાગે ચંદનનો અગ્નિસ્થાપન કરવો. વર-કન્યાને દક્ષિણ દ્વારથી પ્રવેશ કરાવી ડાબા-જમણી પૂર્વાભિમુખે પાટલા ઉપર બેસાડવાં. એટલે ડાબી તરફ વર અને જમણી તરફ કન્યા એવી રીતે પૂર્વ દિશા તરફ મુખ કરી બેસાડવાં.
(૧) અમૃત-અંત્રસ્તાના ॐ अमृते अमृतोद्भवे अमृतवाहिनी अमृतवर्षिणी अमृतं
स्त्रावय स्त्रावय एँ क्लीं ब्लू दाँदी दावय द्रावय स्वाहा। કોઈપણ શુભ-મંગલ અનુષ્ઠાનના આરંભે નિષેધાત્મક અને નકારાત્મક ભાવો દૂર કરીને મનને પ્રસસ્ત્ર તેમજ ઉલ્લસિત કરવાનું આવશ્યક છે. એથી ચિત્તની શુદ્ધિ સુરક્ષિત થાય છે. તે માટેનું આત્મરક્ષાત્મક મંત્રવિધાન:
૨. મંગલાચરણ ઃ તામસ્કારપત્ર
नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सव्व-साहूणं
છે. વ ામાલયા મા 20
છે.
For Private and Personal Use Only