SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ se ] અથ શ્રી સિદ્ધાચળ તીર્થનું સ્તવન, [ રાગ પંજાબી-મુનિરાજકું સદા મોરી વંદનારે–એ દેશી ] ગિરિરાજકા પરમ જશ ગાવનારે, વીતરાગક ગીતરસ ગાવનારે; અતિ બહુમાન સુધ્યાન રસીલે, જિનપદપદ્મ દેખાવનારે. ગિરિ. ૧ પ્રભુ તુમ છોડી અવરકે દ્વારે, મેરે કબહુ ન જાવનારે. ગિરિ. ૨ ન્યું ચાતકકે જલદ સલિલ વિગુ, સરોવર નીરન લાવનારે. ગિ. ૩ જયું અધ્યાત્મ વિવેદીકુ, કબહું ઓર ન ધ્યાવનારે. ગિરિ. ૪ સામ્ય ભવન મન મંડપમાંહિ, આયવસે પ્રભુ પાઉંનારે. ગિરિ. ૫ આદિ કરણકે આદીશ્વર જિન, શત્રુંજય શિખરસુહાવનારગિરિ. ૬ ભરતભૂપતિકે વિરચિત ગિરિતટ, પાલીતાણું નયર દેખાઊંનારે. ૭ જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન કરત છે, પરમાનંદ પદ પાઊંનારે. ગિ. ૮ અથ શ્રી સિદ્ધાચળ તીર્થનું સ્તવન. [ લાવ લાવોને રાજ-એ દેશી. ] મારા આતમરામ, કુણ દિને શેત્રુજે જાશું ? શેત્રુજાકેરી પાજે ચઢતાં, ઋષભતણ ગુણ ગાશું. મેરા. ૧ એ ગિરિવરને મહિમા સુણી, હૈયડે સમકિત વાયું; જિનવર ભાવ સહિત પૂછને, ભવે ભવે નિર્મળ થાશું. મેરા. ૨ મન વચ કાયા નિર્મળ કરીને, સૂરજકુંડે ન્હાશે; મરૂદેવીને નંદન નીરખી, પાતિક દ્દરે પલાયું. મેરા. ૩ ઈણિગિરિ સિદ્ધ અનંતા હુવા, ધ્યાન સદા તસ ધ્યાશું; સકલ જન્મમાં એ માનવ ભવ, લેખે કરીય સરાશું. મેરા. ૪ સુરનરપૂજિત પ્રભુ પદકજ રજ, નિલવટે તિલક ચઢાવશું; મનમાં હરસી ડુંગર ફરસી, હૈયડે હરખિત થાક્યું. મેરા. ૫ For Private And Personal Use Only
SR No.020368
Book TitleGyan Vinod
Original Sutra AuthorN/A
AuthorKanakvimal Muni
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1936
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy