SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬૮ ] અથશ્રી સિદ્ધાચળ તીર્થનું સ્તવન, [ રાગ-પંજાબી. સીતારામ પરમ જસ ગાવનારે –એ દેશી ] વંદના વંદના વંદનારે, ગિરિરાજકું સદા મેરી વંદનારે. વંદના તે પાપ નિકંદનારે, આદિનાથકું સદા મેરી વંદનારે; જિનકે દરિસણ દુર્લભ દેખી, કીધી તે કર્મ નિકંદનારે. ગિરિ ૧ વિષયકષાય તાપ ઉપશમી, જિમ બળે બાવનચંદનારે. ગિરિ ૨ છે ધન ધન તે દિન કબહી હશે? થાશે તુમ મુખ દર્શનારે. ગિરિ. . ૩ છે તિહાં વિશાળ ભાવ પણ હશે, જિહાં પ્રભુ પદકજ ફર્શનારે. ગિરિ. ૪ ચિત્તમાંહેથી કબહુ ન વિસારું, પ્રભુ ગુણગણુની દયાવનારે. - ગિરિ. ૫ છે વળી વળી દરિસણ વહેલું લહીયે, એહવી રહે નિત્ય ભાવનારે. ગિરિ. ૬ ભભવ એહિજ ચિત્તમાં ચાહું, મેરે ઓર નહિ વિચારણરે. ગિરિ. ૭ ચિત્રગર્યદના મહાવ્રતની પેરે, ફેર ન હાય ઉતારનારે. ગિરિ. ૮ છે જ્ઞાનવિમલ પ્રભુ પૂર્ણ કૃપાથી, સુકૃત સુબેધ સુવાસનારે. ગિરિ. ૯ For Private And Personal Use Only
SR No.020368
Book TitleGyan Vinod
Original Sutra AuthorN/A
AuthorKanakvimal Muni
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1936
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy