________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૫ ]
અથ શ્રી જ્ઞાનપંચમીની સ્તુતિ ( થાય ) [ શત્રુંજય ગિરિ તીરથ સાર-દેશી 1 શ્રીજિન નેમિજિનેસર સ્વામી, એક મને આરાધા ધામી; પ્રભુ પ’ચમગતિ પામી, પંચરૂપ કરે સુરસ્વામી; પંચ વરણુ કમસેજલ નામી, વિ સુરપતિ શિવકામી; જન્મ મહેાત્સવ કરે ઇંદ્ર ઇંદ્રાણી, દેવતણી એ કરણી જાણી; ભકિત વિશેષ ન વખાણી, નેમજી ૫'ચમી તપ કલ્યાણી; ગુણુમાંજરી વરદત્ત પેરેપ્રાણી, કરેા ભાવ મન આણી ॥૧॥ અષ્ટાપદ ચાવીશ જિષ્ણુંદ, સમેતશિખરે વીશ શુભ શિવ વંદ; શત્રુંજય આદિ જિષ્ણુ દેં, ઉત્કૃષ્ટા સતરીસય જિષ્ણુ દ; નવકેડી કેવળી જ્ઞાનક્રિષ્ણુ, નવાડી સહસ મુજ઼ી; સાંપ્રત વીશ જિંદ સાહાવે, દોય કેાડી કેવળી નામ ધરાવે; દાય કેડી સહસ મુનિ કહાવે, જ્ઞાનપંચમી આરાધા ભાવે; નમે! નાણુસ જપતાં દુઃખ જાવે, મનવ છિત સુખ થાવે. રા શ્રી જિનવાણી સિદ્ધાંતે વખાણી, જોયણભૂમિ સુણા સવિ પ્રાણી; પીજીએ સુધા સમાણી, પચમી એક વિશેષ વખાણી; અજવાળી સઘળી એ જાણી, માલે કેવળનાણી; જાવજીવ વરસે એક કહેવી, સૌભાગ્યપ`ચમી નામે લેવી; માસે એક ગ્રહેવી, પાંચ પાંચ વસ્તુ દેહરે છેાવી; એમ સાડાપાંચ વરસ કરેવી, આગમવાણી સુણેવી. ૫ ૩ ૫ સિહુગમની સિ’હલકી વિરાજે, સહુનાદ પેરે ગુદ્ધિર ગાજે; વનચંદ્ર પરે છાજે, કટિમેખલાને ઉર સુવિરાજે; પાયે ઘુઘરા ઘમઘમ વાગે, ચાલતી બહુ દીવાજે; ગઢ ગિરનારતણી રખવાલા, અબહુ મજુતી અંબા માલા; અતિ ચતુરા વાચાલા, પ ́ચમી તપસી કરત સભાલા, દેવી લાવિમળ સુવિશાલા, રત્નવિમળ જયમાલા, ૫૪
For Private And Personal Use Only