________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરમપૂજ્ય શ્રીમદ્ પન્યાસ શ્રી સૌભાગ્યવિમળજી સદ્ગુરૂભ્યાનમ:
de.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ કવિરત્ન શ્રીમદ્ પન્યાસ શ્રી મુક્તિવિમળજી ગણિકૃત
ચૈત્યવંદન સંગ્રહ
ર
પદર તિથિયાનાં ચૈત્યવંદન
અથ શ્રી એકમ તિથિનું ચૈત્યવંદન કુંથુનાથ જિન શિવ વર્યા, સતરમા જિન જે; વૈશાખ વદિ એકમ દિને, જીતીકમ રિપુ તેહ. ॥ ૧ ॥ તિમ ગણુના દશ ક્ષેત્રમાં, દશ કલ્યાણક હાવે; ત્રિકાલ સાથે શુષ્ણેા, ત્રીશ કલ્યાણક જોવે. ॥ ૨ ॥ પરવતિથિ જિનની કુખે, આવે જયાં અરિહંત; પરમેષ્ટિ નમ: એ ગુણે, ચવન કલ્યાણુ કહેત. ૫ ૩ ૫ માત-કુક્ષીથી જનમતાં, અહંતે નમ: હાવે;
મુખ જોવે. ॥ ૪ ॥
જનમ કલ્યાણક તે તુવે, શ્રી જિનવર દીક્ષા ગ્રહણ કરે ચઢા, નાથાયનમઃ કહીએ; દીક્ષા કલ્યાણક પુને, શિવસુખ લ લહિએ. ॥ ૫ ॥ કેવળજ્ઞાન પ્રગટ થયે, લેાકાલેાક પ્રકાશ;
જ્ઞાન કલ્યાણક નિતુ ગુણેા, સર્વજ્ઞાય નમ: તેડું. ॥ ૬॥ સકલ કને ક્ષય કરી, મેક્ષ ગયા જિનદેવ; પારંગતાય નમઃ ગુણા, આનંદ પામે સદૈવ ા છ
For Private And Personal Use Only