SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनगारधर्मामृतवर्षिणी टीका. स. ५ धारिणीदेवीवर्णनम् ७९ शरीरा-लक्षणतः स्वरूपतश्च परिपूर्णपश्चेन्द्रिय शरीरवती, लक्षणव्यञ्जनगुणोपपताधनजीवितादि शुभरेखाप्रशस्तमशतिलाद्युपेता 'मानोन्मानप्रमाणसुजातसर्वाङ्गसुन्दरागी =मानोन्मानप्रमाणैः शोभनाङ्गी, शशिसौम्याकाराचन्द्रवदाह्रादकस्वरूपा, कान्ता निर्मलदीप्तिमती, प्रियदर्शना-प्रेमजनक-दर्शनवती, सुरूपा-रमणीयरूपा, करत. लपरिमितत्रिवलिवलितमध्या-मुष्टिग्राह्यरेखात्रययुक्तमध्यभागा, कौमुदी रजनीकरविमलप्रतिपूर्णसौम्यवदना-शारदचन्द्रसमाननिर्मलपरिपूर्णसौम्यानना, कुण्डलोल्लि. खितगण्डलेखा-चलत्कुण्डलयुगलसंघर्पणपरिमृष्टकपोलस्थितकस्तूरिकादि रेखा. वती, श्रृङ्गारागारचारवेषापोडशश्रृङ्गारसुशोभितमुन्दरवेषवती, संगतगतसुकुमार थे। लक्षण और स्वरूप से युक्त थी।-धन की मूचक तथा आयुष्य आदि की सूचक शुभरेखाओं से तथा प्रशस्त मशा तिल आदि चिह्नों से वह संपन्न थी। मान उन्मान तथा प्रमाण युक्त थी। चन्द्रमा के समान वह रानी राजा के मनको सन्तुष्ट करती थी। उसके शरीर की कांति निर्मल थी। उसका दर्शन हृदय में प्रेमोत्पादक था। रूप उसका रमणीय था। मुष्टि गुह्य उसका मध्यभाग तीन रेखा संपन्न था।मुख शरत्कालीन चन्द्रमाके जैसा सौम्य तथा निर्मल था। कपोल मंडल कुंडलों की रगड से सदा विराजित था। कपोलपाली पर जो वह कस्तूरिका आदि की रेखा लगाती थी वह इन कुंडलों की रगड से पूछ जाती थी इस से कपोलों पर और अधिक लावण्य की रूपरेखा झलकने लगती थी इस से वह विशेष रूप में आकर्षक बन जाती थी। सदा वह सोलह श्रृंगारों को धारण किये हुए रहती थी इससे उसका वेष और સવિશેષ કોમળ હતા. તે બધા લક્ષણોથી પૂર્ણ અને સ્વરૂપવતી હતી. ધન આયુષ્ય વગેરેને સૂચવનારી શુભરેખાઓ વડે તેમજ ઉત્તમ મશા તલ વિગેરે ચિન્હો વડે તે સંપન્ન હતી. તે માન, ઉન્માન તેમજ પ્રમાણુ યુકત હતી. તેના શરીરની કાંતિ નિર્મળ હતી. તેનું દર્શન હદયમાં પ્રેમ પ્રકટાવનારું હતું. તેનું રૂપ રમણીય હતું. મુઠ્ઠીમાં માય તેટલે ત્રણ રેખાવાળે તેને કટિ ભાગ (ડ) હતું. તેનું મુખ શરસ્કાલીન ચન્દ્ર જેવું સૌમ્ય તેમજ નિર્મળ હતું. કપિલ મંડલ કુડલોની અથડામણ વડે હમેશાં શુભતા હતાં, કપિલે ઉપર તે કસ્તૂરી વગેરેની રેખાઓ બનાવતી તે કુંડલેની અથડામણથી લુછાઈ જતી હતી, તેથી કપિલ ઉપર વધારે લાવણ્યની રૂપરેખા પ્રકાશતી હતી, એથી તે વધુ આકર્ષનારી થઈ જતી હતી. તે હમેશ સોળ શણગારે (ગરેણાઓ) પહેરીને રહેતી હતી, તેથી તેને વેશ (૩૫) અત્યાધિક સુંદર લાગતું હતું. સુંદર ગતિથી હસવાથી, બલચાલથી, આંખોની For Private and Personal Use Only
SR No.020352
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages762
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy