SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૨ ज्ञाताधर्म कथासूत्रे मुखोपविद्धसदोरकमुखवत्रिकं पटकायरक्षकं मुनिगणपरिहृतं धर्मशर्मनामानमा चार्य विलोक्य तत्तपः प्रभावात्सः तत्रैव स्थितः हन्तुं न शशाक । अनिमेष - दृष्ट्या सादरं विलोकयतस्तस्य जातिस्मरणं प्रादुरभूत् - अहो ! एष एव मम गुरुः समागतः, अनेन मुहुर्मुहुः प्रेरितोऽप्यहं पूर्वभवे धर्मं न कृतवान तेनेदृशीं दशां प्राप्तः । इति विचिन्त्य भक्तमत्याख्यानं विधाय कालं कृत्वा देवो जातः । Acharya Shri Kailassagarsuri Gyanmandir दबा हुआ था। पात्रों की झोली हाथमें थी । मुख पर सदोरकमुख का बंधी हुई थी । षटुकाय के जीवों की रक्षा करने में ये सदा तत्पर थे। जंगली रास्ते से आते हुए इन आचार्यवर्य को ज्यों ही इस खङ्गी ने देखा कि वह इकदम उनके तप के प्रभाव से वही पर स्तंभित हो गया । मारने में सर्वथा असमर्थबन गया। अपनी इस प्रकार की असमर्थता देख कर वह अनिमेष नयनो से मुनिराज की और देखता हुआ वहीं पर खडा रहा। खडे २ वहीं उसे जातिस्मरण ज्ञान प्रकट हो गया। उसने विचारा - यही मेरे पूर्वभव के गुरु हैं । यद्यपि इन्होंने मुझे उस भव में बार २ धर्म कर्तव्य की और प्रेरित किया फिर भी मैं इतना - अभागा निकला कि मैंने अपने जीवन में धर्म की शरण नहीं गही । यही कारण है कि आज मैं इस निकृष्ट पर्याय में उत्पन्न हुआ हूँ । इस प्रकार विचार कर अपनी दुर्दशा सुधारने के निमित्त उसने भक्तप्रत्याख्यान नामक संथारो की शरण स्वीकार की । अन्तमें जब वह मरा तो उस भक्तप्रत्याख्यान रूप तप के प्रभाव से स्वर्ग में देव हो गया । ઉપર બાંધેલી હતી. ષટકાય જીવાના રક્ષણ માટે તેઓ સદા તૈયાર રહેતા હતા. ખડગીએ (ગે ́ડાએ) જંગલના રસ્તેથી આવતા આચાર્યને જોયા કે તરત જ તેમના તપના પ્રભાવથી તે ત્યાં જ રોકાઈ ગયા, અને તેમને મારવામાં અસમર્થ મની ગયા. આ પ્રમાણે પોતાનું અસામર્થ્ય જોઈને તે એક નજરે મુનિ તરફ જોતાં ત્યાં જ ઉભા રહ્યો. ત્યાં ઊભાં ઊભાં જ તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તેણે વિચાર કર્યાં—આ મારા પૂર્વભવના ગુરુ છે. એમણે મને તે જન્મમાં વારંવાર ધર્માચરણની પ્રેરણાં આપી છતાં હું એટલા બધા કમનસીબ હતા કે મારા જીવનકાળમાં હું ધને શરણે થયા नथी. मा अरने सीधे ४ हुं माने आनिदृष्ट (राम) पर्याय (योनि) मां न्भ्यो छ. આ રીતે વિચાર કરીને પોતાની દુરવસ્થા સુધારવા માટે તેણે ભકત પ્રત્યાખ્યાન સથારાનું શરણ સ્વીકાર્યું. આખરે જ્યારે તે મરણ પામ્યા ત્યારે તે ભકત પ્રત્યાખ્યાનરૂપ તપના પ્રભાવથી સ્વમાં દેવ થયા. ત્યાંની સ્થિતિ પૂરી કરીને તે ત્યાંથી ચવીને For Private and Personal Use Only
SR No.020352
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages762
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy