________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્રોની સંપૂર્ણ માહિતી
અઢારમા વાર્ષિક રિપોર્ટમાં બતાવેલ ૨૪ શાસ્ત્રો પ્રસિદ્ધ થયાં પછી નીચે મુજબ વધુ કામકાજ થયેલ છે.
ને
(૧) ભગવતી ભાગ ત્રીજે બહાર પડી ચુક્યું છે અને તે મ મોકલવાનું કામ ચાલુ છે.
(૨) ભગવતી ભાગ ચોથ તથા પાંચમે છપાય ગયે છે. અને તેનું બાઈડીંગ કામ ચાલે છે.
(૩) જ્ઞાતા સૂત્રના કુલ ત્રણે ભાગ છપાઈ ગયા છે.
(૪) ભગવતી ભાગ છઠ્ઠો તથા સાતમ છાપવાનું કામ શરૂ થઈ ગયું છે.
(૫) કુલ્લે લગભગ ૩૦ સૂત્રો પૂજ્ય ગુરૂદેવે લખીને પૂરાં કરેલાં છે. તેમાનાં છપાયા વગરના જે સૂત્રો બાકી છે તેનું અનુવાદનું તેમજ સંશોધનનું કેટલુંક કામ ચાલુ છે. અને કેટલુંક બાકી છે.
(૬) સૂર્યપન્નતી તથા ચંદ્રપન્નતી સૂત્ર, એ બે સૂત્રો લખવાનું કાર્ય અત્યારે ચાલે છે. જે ટૂંક સમયમાં પૂરાં થઈ જશે.
શ્રી અખિલ ભારત જે. સ્થા. જન શાસ્ત્રોદ્ધાર સમિતિ
રાજકેટ
નમ્ર સેવક સાકરચંદ ભાઈચંદ શેઠ
મંત્રી.
For Private and Personal Use Only