________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
शाताधम कथाम कथनं कथा, धर्मस्य कथा धर्मकथा-अहिंसादिधर्मप्ररूपिका इह परत्रात्मनश्च कर्म विपाकप्रदर्शनरूपा च कथा धर्मोपदेशरूपवाक्यसमूहसंविधानरूपेत्यर्थः, उक्तश्च-"दयादोनक्षमायेषु धर्माङ्गषु प्रतिष्ठिता ।
धर्मोपादेयतागर्भा बुधैर्धर्मकथोच्यते ॥१" धर्मव थाया अनुयोगः अनु इत्थम्भावेन भगवदुक्तार्थप्रकारेण योगः कथनमनुयोगो. धर्मकथानुयोगः । एकादशाङ्गेषु-(१) ज्ञाताधर्मकथाङ्गम् (२) उपासकदशाङ्गम, (३) अन्तकृदशाङ्गम्, (४) अनुत्तरोपपातिकदशाङ्गम् (५) विपाकमूत्रम् इमानि धर्मकथाप्रतिपादकानि पश्चानि। अत्र ज्ञाताधर्मकथाङ्गे पाचुयेणाऽऽख्यायिकादि वर्णन विद्यते । इदं हि धर्मबोधमभिलषतोमल्पधियां धर्मस्वरूपपतिणदकतयाऽनल्पमुप, विपाक किस किस तरह से भोगता है। उस अशुभ से निवृत्ति और शुभ में प्रवृत्ति कराने रूप जो धर्म का उपदेश है वह धर्मकथा है यही उसका निष्कर्षार्थ है। यही बात "दयादान" आदि उस २ लोक द्वारा प्रकट की गई है। दया, दान और क्षमा आदि ये धर्म के अंग हैं। उनअंगो को लेकर धर्मकथा चलती है। धर्मकथा में धर्म का ही उपादेय रूप से वर्णन किया जाता है। भगवानने जिस अर्थ का जिस रूपसे कथन किया है, उस अर्थका उसी रूपसे प्रतिपादन करना उसका नाम •अनुयोग है (१) ज्ञाताधर्म कथाङ्ग (२) उपासकदशाङ्ग (३) अन्तकृदशांग (४) अनुत्तरोपपातिकदशांङ्ग (५) विपाकमूत्र ये पार अंग ग्यारह अंगो में से धर्मकथा के प्रतिपादक माने गये हैं। उस ज्ञाताधर्म कथाङ्ग में आख्यायिका आदिका वर्णन अधिक रूप में किया गया है। जो मन्द बुद्धिवाले हैं-और-धर्म स्वरूपको जाननेकी इच्छावाले हैं उनके लिये यह सूत्र धर्म के स्वरूप का प्रतिपादन करने वाला होने કેવી રીતે ભેગવે છે. તેમજ અશુભથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ કરાવવા રૂપ જે ધર્મોપદેશ છે, એ ધર્મકથા” છે. એજ તેને સાર છે. એજ વાત “દયાદાન” આદિ
કવડે સ્પષ્ટ કરવામાં આવી છે. દયા દાન અને ક્ષમા વગેરે ધર્મનાં અંગો છે. આ અંગેના આધારે ધર્મકથા ચાલે છે. ધર્મકથામાં ધર્મને જ ઉપાદેયરૂપથી વર્ણન કરવામાં આવે છે. ભગવાને જે અર્થને જે રીતે વર્ણવ્યો છે, તે અર્થનું તેજ પ્રમાણે પ્રતિપાદન કરવું તે અનુગ કહેવાય છે. (૧) જ્ઞાતાધર્મકથા (૨) ઉપાસકદશા, (3) अन्ता , (४) अनुत्तपिपातिया (५) विपासूत्र 20 पांय भगाने અગિયાર અંગેમાંથી ધર્મકથાનાં પ્રતિપાદક માનવામાં આવ્યા છે. જ્ઞાતાધર્મકથાગમાં આખ્યાયિકા વગેરેનું વર્ણન વધારેમાં વધારે કરવામાં આવ્યું છે. જે મન્દ બદ્ધિવાળા છે, અને ધર્મના સ્વરૂપની જિજ્ઞાસા રાખે છે, તેમના માટે આ સૂત્ર ધર્મસ્વરૂપનું
For Private and Personal Use Only