SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra घण्टाकर्ण प्रतिष्ठा विधिः ॥ ૬॥ ZZZZZqhe www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકૃતિ ‘ ક્ષેત્ર’ ૨૪ આંગળ, તેના આઠ ભાગ કરવા તેમાંથી ‘પ’ ભાગ એટલે ‘૧૫' આંગળ જેટલું જમીનમાં ખેાદવું, ઉંચાઈમાં ૯ આંગળની ૩ મેખલા કરવી, એક ભાગ એટલે એક આંગળ પુષ્પક' કરવા. પહેલી મેખલાઉપરના કુંડના છઠ્ઠા ભાગ-એટલે ૪ આંગળ ઉંચી અને ૪ આંગળ પહોળી કરવી. તે પછી મધ્યમાં બીજી મેખલાઆઠમા ભાગ એટલે ૩ આંગળ ઉંચી, ૩ આંગળ પહેાની કરવી, ત્રીજી મેખલા-નીચે ખારમા ભાગ જેટલી એટલે ૨ આંગળ ઉંચી અને ૨ આંગળ પહેાળી બનાવવી. ॥ ઇતિ ચારસ કુંડ બનાવવાની રીત. ચેની વ્યાસની અર્ધી. વ્યાસ ૨૪ આંગળ તેની અર્થી-૧૨ આંગળ લાંખી કરવી, ૮ આંગળ પહેાળી, ૧૨ આંગળ ઉંચી કરવી અને નીચેથી ભારી, ઉપર એક આંગળ સકલિત અને જમીનના મૂળ સહીત છિદ્રની નાળ ૧૨ આંગળ ઉંચી અને આગળના ભાગમાં ૧ આંગળ નમતી, અંદર એક આંગળ કઠની બહાર આગળ નીકળતી અને વચમાં એક આંગળ કાચબાની પીઠે આવી રીતે બનાવવી, માટીના ૨ ગેાળા અને બાજી પુષ્ટ ઉપર રાખવા, ૧ આંગળ પહેાળી એક આંગળ ઉચી તેની પરિધ ચારે બાજુ રહે, આ પીપળાના પાનની આકૃતિ ચેાની હોય છે. ।। ઇતિ ચાની બનાવવાની રીત. ચારસ ( ૨૪ આંગળ) ક્ષેત્રફળના ૩ ભાગ કરવા. (૮ આંગળ) એક ભાગ આગળ વધારવા. ( કરy આંગળ ) ચારસ ક્ષેત્રફળના ૪ ભાગ કરવા. તેમાંને એક એક ભાગ (૬-૬ આંગળ) પડખે વધારવા અને ત્રિકોણુ કરવું, મેખલા નાભી અને ચાની ચેારસ કુંડ પ્રમાણે કરવી. ॥ ઇતિ ત્રિકાળુ કુંડ, (૧) પૂર્વ—આ નમ ઈન્દ્રાય સાયુધાય સવાહનાય સપરિજનાય, હું ઘંટાકણુ મૂર્તિપ્રતિષ્ઠામહોત્સવે For Private and Personal Use Only Zoe कुण्ड रचनाविधि ॥ ૬૨ ૫
SR No.020345
Book TitleGhantakarna Pratishtha Vidhi_
Original Sutra AuthorN/A
AuthorVardhamansuri
PublisherVardhamansuri
Publication Year
Total Pages64
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy