________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| હીં? અહં નમઃ |
| શ્રી ચતુર્દશશત દ્વિપંચાસદ્ ગણધરેભ્યો નમઃ | બધા પૂજનોમાં તીર્થકરો, સાધુઓ, દેવ-દેવીઓ વિગેરેનું પૂજન થાય છે. જ્યારે આ મહાપૂજનમાં વર્તમાન ચોવીશીના ચોવીશ તિર્થકરો નું તથા પરમાત્માના પ્રથમ સમવસરણમાં ત્રિપદી સાંભળવા માત્રથી અંતર્મુહૂર્ત કાળમાં દ્વાદશાંગીની રચના કરે છે, તેવા વિશિષ્ટ કૃતલબ્ધિના ધારક તથા લબ્ધિસમ્પન્ન ૧૪૫ર ગણધરોનું વિશિષ્ટ પ્રકારનું પૂજન છે.
अथ पूजनम् અહંન્તો ભગવંત ઈન્દ્ર મહિતા , સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા, આચાર્યા જિનશાસનોન્નતિકરા, પૂજયા ઉપાધ્યાયકા | શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકા, પંચેતે પરમેષ્ઠિનઃ પ્રતિદિન કુર્વન્તો વો મંગલમ્ II સકલાઈબ્રતિષ્ઠાન, - મધિષ્ઠાન શિવશ્રિયઃ ભૂર્ભુવઃ સ્વસ્ત્ર.યીશાન, - માઈન્ચે પ્રણિબહે નામાકૃતિદ્રવ્યભાવે, પુનતસ્ત્રિજગજ્જન ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિ, -બ્રહંત સમુપાસ્મહે II આદિમ પૃથિવીનાથ, – માદિમ નિષ્પરિગ્રહં ! આદિમ તીર્થનાથં ચ, અષભસ્વામિનું સ્તુમઃ | અહંન્નમજિત વિશ્વ, – કમલાકર ભાસ્કરમ્ | અપ્લાન-કેવલાદર્શ, – સંક્રાન્ત જગત તુવે || વિશ્વભવ્યજનારામ, – કુચાતુલ્યા જયન્તિ તાઃ | દેશનાસમયે વાચઃ શ્રી સંભવજગત્પતેઃ | અનેકાન્તમતાભોધિ, – સમુલ્લાસનચન્દ્રમાઃ | દધ્યાદમન્દમાનન્દ, ભગવાનભિનન્દનઃ || ધુસત્કિરીટશાણાગ્રો, -ત્તોજિતાંધ્રિનખાવલિઃ | ભગવાન્ સુમતિસ્વામી, તનો_ભિમતાનિ વઃ | પદ્મપ્રભપ્રભોÈહ, ભાસઃ પુષ્ણનુ વઃ શ્રિયમ્ | અન્તરંગારિમથને, કોપાટોપાદિવારૂણાઃ || શ્રીસુપાર્શ્વજિનેન્દ્રાય, મહેન્દ્રમાહિતiધ્રયે ! નમઋતુર્વર્ણસંઘ, - ગગનાભોગભાસ્વતે II ચન્દ્રપ્રભપ્રભોશ્વન્દ્ર – મરીચિનિચયોજવલા ! મૂર્તિમૂર્તસિતધ્યાન, – નિર્મિતે શ્રિયેડસ્તુ વઃ II
For Private and Personal Use Only