________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'સર્વ ગણધરોની સાધારણ થોયા
ચૌદસયાં બાવન ગણધર, સવિ જિનવરનો એ પરિવાર; ત્રિપદીના કીધા વિસ્તાર, શાસન સુર સવિ સાન્નિધ્યકાર
|| ૧
||
ૐ આજ્ઞાહીને ક્રિયાહીન, મંત્રહીન ચ યસ્કૃતમ્ તત્સર્વ કૃપયા દેવ ! ક્ષમસ્વ પરમેશ્વર !
ૐ આહવાનું નૈવ જાનામિ ન જાનામિ વિસર્જનમ પૂજાવિધિ ન જાનામિ પ્રસીદ પરમેશ્વર !
શિવમસ્તુ સર્વ જગતઃ પરહિતનિરતા ભવન્તુ ભૂતગણાઃ દોષાઃ પ્રયાતુ નાશ, સર્વત્ર સુખી ભવંતુ લોકઃ સર્વથા સહુ સુખી થાઓ પાપ ના કોઈ આચરો રાગ દ્વેષથી મુક્ત થઈને મોક્ષ સુખ સહુ જગ વરો.
For Private and Personal Use Only