________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬ )
ચોસઠ પ્રકારી પૂજા-સાથે
મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે. તેમાં એટલું ફેરવવું કેઅશાતાબંધસ્થાનના નિવારણ માટે અમે પ્રભુની અક્ષતવડે પૂજા કરીએ છીએ.
सप्तम नैवेद्यपूजा
દુહા
ન કરી નૈવેધ પૂજના, ન ધરી ગુરુની શિખ; લહે અશાતા પરભવે, ઘર ઘર માગે ભિખ. ૧
ઢાળ (ઈમન રાગણી. મારી સહી રે સમાણી-એ દેશી.)
તુજ શાસન રસ અમૃત મીઠું, સંસારમાં નવિ દીઠું રે; મનમોહન સ્વામી. દીઠું પણ નવિ લાગ્યું મીઠું, નારક દુઃખ તેણે દીઠું રે, મન ૧. દશવિધ વેદના અતુલ તે પાવે, દુઃખમાં કાળ ગાવે રે; મન પરમાધામી દુઃખ ઉપજાવે, ભવભાવનાએ ભાવે રે. મન ૨. જેમ વિષ ભુક્તિ તલાર અવાજા, એક નગરે એક રાજા રે. મન શત્રુ સૈન્ય સમાગમ પહેલું, ગામ-ગામ વિષ ભેળ્યું રે. મ. ૩. ધાન્ય મીઠાઈ મીઠા જળમાં, ગોળ ખાંડ તરફળમાં રે; મન પડ બજાવી એમ ઉપદેશે, જે મીઠાં જળ પીશે રે. મ૪. ભક્ષ્ય ભેજ્ય રસલીના ખાશે,
For Private and Personal Use Only