________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪ )
ચેાસઠ પ્રકારી પૂજા—સા
શાક કર્યાં સંસારમાં રૈ, પરને પીડા દીધ, ત્રાસ પડાવ્યા જીવને, જીવ અધીખાને લીધે રે; મુનિરાજની નિંદા કીધ રે, મુનિ સંતાપ્યા બહુવિધ રે, રાજા દેવસેનાભિધ રે, એક સરિયશતક પરિસિદ્ધ રે. ન૦ ૨. માણસના વધ આચર્યા રે, છેદન ભેદન તાસ, થાપણ રાખી આળવી, કરી ચાડી પડાવ્યા ત્રાસ રે, દમિયા પર ક્રોધનિવાસ રે, કેઈ ઝુઝવીયા રહી પાસ રે, કેઈ જીવની ભાંગી આશરે, થયા કરપી કપિલા દાસ રે, ન૦ ૩, એમ અશાતાવેદની રે, બધે પ્રાણી અનંત, સૂત્રવિપાકે સાંભળે, મૃગાપુત્રતણા દાંત રે; સુણી કંપે સકિતવતરે, સુખ અક્ષય પામે એકાંત રે, કરા અક્ષત પૂજા સત રે, શુભવીર ભજો ભગવંત રે. ન૦ ૪
કાવ્ય પ્રથમ કર્મીની છઠ્ઠી પૂજા પ્રમાણે કહેવા.
मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते० अशाताबंधस्थाननिवारणाय अक्षतं यजामहे स्वाहा ॥
છઠ્ઠી અક્ષત પૂજાના અ દુહાના અ
જગતયાળ-આખા જગતના સર્વ જીવા પર દયાળુ પરમાત્માની અક્ષતવડે પૂજા કરીને હવે અશાતાવેદનીના મધસ્થાન હું છું તે નિહાળે સાંભળેા. ૧
ઢાળના અથ
હે પ્રભુ ! તમારું શાસન મીઠું છે—ભવ્ય જીવાને અત્યંત મીઠું
For Private and Personal Use Only