________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
ચેાસઠ પ્રકારી પૂજા—સાથ
શાતાવની અધનુ, કારણ પ્રભુપર ધૂપ મિચ્છત્ત દુર્ગંધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. ર.
ઢાળ
(વિમળાચળ વેગે વધાવા એ દેશી )
ચઉમાસી પારણું આવે, કરી વિનતિ નિજ ધેર જાવે; પ્રિયા પુત્રને વાત જણાવે, પટકુળ જરી પથરાવે રે, મહાવીર પ્રભુ ઘેર આવે. જીરણશેઠજી ભાવના ભાવે રે. મહાવીર૰૧. ઊભી શેરીએ જળ છંટકાવ, જાઈ કેતકી ફૂલ બિછાવે; નિજ ઘર તેારણ બંધાવે, મેવા ભીડાઈ થાળ ભરાવે રે. મહા॰ ર. અરિહાને દાન જ દીજે, દેતાં દેખી જે રીએ; પદ્માસી રાગ હરીજે, સીએ દાયક ભવ ત્રીજે રે, મહા॰ ૩, તે જિનવર સનમુખ જાવું, મુજ મંદિરીએ પધરાવું; પારણું ભલી ભાતે કરાવુ, જીગતે જિનપૂજા રચાવું રે. મહા॰ ૪. પછી પ્રભુને વોળાવા જઈશું, કરજોડી સામા રહીશું; ની વદી પાવન થઈશુ, વિરતિ અતિ રગે વરશું રે. મહા ૫. યા દાન ક્ષમા શાલ ધરશું, ઉપદેશ સજ્જનને કરશું; સત્ય જ્ઞાનદશા અનુસરણું, અનુકપાલક્ષણ વરશું રે. મહા૦ ૬. એમ જીરણશે વતા, પરિણામની ધારે ચઢતા; શ્રાવકની સીમે ડરતા, દેવદુદુભિ નાદ સુણતા હૈ. મહા॰ ૭. કરી આયુ પૂરણ શુભ
For Private and Personal Use Only