________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) ચોસઠ પ્રકારી પૂજા–સાથે કેસરીયા, હોરી. ૧, ખારેક બીજોરાં ફળટેટી, પૂજે ફળ થાળ ભરીયા; ફાગ ગાન ગુણ તાન બજૈયાં, દર્શનાવરણ ભયે ડરીયા, હોરી. ૨ એ પ્રભુ દર્શન વિણ ભવ ફરીયા, કુદેવ કુતીર્થ વરણવીયા; કુગુરુ કુશાસ્ત્ર પ્રશંસા કરીયા, મિથ્યાત્વ ધર્મ હૈયે ધરીયા, હોરી ૩ બહોત દુઃખે બહુ શેકે ભરીયા, સમકિતદૂષણ આચરીયા; કુવ્રત પાળે ન ચાલે અનૈયા, પરમેષ્ટી ગુરુ ઓળવીયા. હારી૪. પડણિયા ગુરુ અપચ્ચખાણિયા, ભગવઈ ભાખે ગણધરીયા, દર્શનાવરણી કર્મ ઘેરૈયા, તીસ કોડાકેડી સાગરીયા, હોરી ૫. એસબંધક ધંધ ધયા, સાંjકી આણું શિર ધરીયા; ગંગી લવણ મધુરી લહેરીયા, શ્રી શુભવીર પ્રભુ મળીયા, હોરી ૬.
કાવ્ય પૂર્વે આઠમી પૂજામાં કહ્યા પ્રમાણે કહેવાં. ___मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते. द्वितीयदर्शनावरणीयकर्मदहनाय फलं यजामहे स्वाहा ।।
આઠમી ફળપૂજાને અર્થ
દુહાને અથ વિવિધ પ્રકારના ફળદ્રુડે પ્રભુની પૂજા કરવાથી નિર્વાણરૂપ ફળ પ્રગટ થાય અને દર્શનાવરણ કર્મ વિલય થાય તેના બંધના ઠાણ વિઘટે-નાશ પામે. ૧.
* ઢાળને અર્થ મારા સાહેબ પરમાત્માની સાથે હે ભૈયા ! હું રંગે કરીને હેરી ખેલું, અને તેમાં અબીલ, ગુલાલ વિગેરે સુગંધી પદાર્થો
For Private and Personal Use Only