SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીય દિવસ-દર્શનાવરણીય કર્મ નિવારણ પૂ. (૫૩) દ્વાથી (રાગ-ગેડી તેરણ આઈ કર્યું ચલે રે–એ દેશી) થીણદ્વિત્રિક સાંભળો રે, નિદ્રા જે દુઃખદાય: સેલુણા, બંધ બીજા ગુણઠાણસેં રે, છ3 ઉદય મુનિરાય. સલુણા. જિમજિમ જિનવર પૂજીએ રે,તિમ તિમ ધ્રુજે કર્મ સ ૧. આંકણી. સંપ કરી સત્તા રહેશે, નવમાને એક ભાગે; સલુણાનિદ્રાનિદ્રા તેહમાં રે, કષ્ટ કરી જે જાગે. સ. ૨. પ્રચલામચલા ચાલતાં રે, નયણે નિંદ તુખાર; સ. જાગે રણસંગ્રામમાં રે, વિજળી પૂં ઝબકાર. સ. ૩. દિન ચિંતિત રાત્રે કરે રે, કરણ જે નરનાર; સ બળદેવનું બળ તે સમે રે, નરકગતિ અવતાર. સ. ૪. એમ વિશેષાવશ્યકે રે, વરણુવિ અધિકાર. સસાધુમંડળીમાં રહે રે, એક લધુ અણગાર. સ૫ થીણુદ્ધિ નિદ્રાવશે રે, હણિ હસ્તી મહંત; સ સૂતે ભર નિદ્રાવશે રે, ભૂતળીયે દોય દંત. સ૬. અંગ અશુચિ શિષ્યનું રે, સંશય ભરિયા સાધ; સ જ્ઞાની વયણે કાઢી રે, હંસવનેથી વ્યાધ. સ. ૭. ૬ માસે નિદ્રા લહે રે, શેઠવધુ દ્રષ્ટાંત; સનિંદ વિગે કેવળી રે, શ્રી શુભવીર ભણંત. સ. ૮. - કાવ્ય પ્રથમની સાતમી પૂજા પ્રમાણે કહેવાં. मंत्र-ॐ ह्री श्री परम परमे० जन्म० श्रीमते० थीणद्वित्रिकदहनाय नैवेद्यं यजामहे स्वाहा ॥ For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy