________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
એસઠ પ્રકારી પૂજા-સાથે
षष्ठ अक्षतपूजा
દુહા નિદ્રા દગ દળ છેદવા, કરવા નિર્મળ જાત; અક્ષત નિર્મળ પૂજના, પૂજો શ્રી જગતાત. ૧
હાલ (સ્થૂળભદ્ર કહે સુણ બાળા રે–એ દેશી) હવે નિદ્રા પાંચને ફેટી રે, મેહરાયતણી એ ચેટી રે; સર્વઘાતી પયડી મટી રે, નિદ્રામાં બહેનો છોટી રે એ બહેને જગ પિતરાણી રે, નાના મોટા મુંઝવ્યા પ્રાણી રે; ભાનુદત પૂર્વધર પડીઆ રે, દીપ જ્યોતે જોતાં નવ જડીયા રે, એ ૧. સુખે જાગે આળસ મેટી રે, તે નિદ્રા બાળ વધુટી રે; ઊભા બેડાં નયણું છુંટી રે, જબ લાગે વયણની સેંટી રે. એ૨. તવ નયણથી નિંદ વછૂટી રે, પ્રચળા લક્ષણ ગતિ ખેટી રે, દ્વાદશાંગી ગણિરૂપ પેટી રે, મુનિ નયણે નિદ્રા પલેટી રે. એ ૩, પૂરવધર પણ મૃત મેટી રે, રહ્યા નિગોદમાં
ખ વેટી રે, અપૂર્વે બંધથી છૂટી રે, સત્તા ઉદયે બારમે ખટી રે. એ. ૪. મુનિરાજ મળીને લૂંટી રે, અપ્રમત્તને દડે કૂટી રે; છળ જતીને રેતી વખૂટી રે, ધ્યાન લહેર બગડે બૂટી રે. એ૫. શુભવીર સમા નહીં માટીઝરે, નિદ્રાની વનકટી કાટી રે, થઈ સાદિ
* ખરા પુરુષ + ઝાડી.
For Private and Personal Use Only