________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪
)
ચેક પ્રકારી પૂજા--સાથે
द्वितीय चंदनपूजा
દુહા ઉપદેશક નવ તત્વના, પ્રભુ નવ અંગ ઉદાર; નવ તિલકે ઉત્તર નવ–પગઈ ટાળણહાર. ૧
ઢાળ બીજી
(રાગ-કાકી, નાયકી) વસિયા દીલ દીઠી તિ ઝગીરી–એ દેશી તુજ મૂરતિ મેહનગારી, રસિયા તુજ મૂરતિ મેહનગારી. એ આંકણી દ્રવ્યહ ગુણ પરજાય ને મુદ્રા, ચઉ ગુણ પ્રતિમા યારી; રસિયા તુજ નય ગમ ભંગ પ્રમાણે ન નિરખી, કુમતિ કદાગ્રહધારી, રસિયા તુજ ૧. જિનવર તીરથ સુવિહિત આગમ-દર્શન નયન નિવારી ૨૦ તુજ ચક્ષુદર્શનાવરણ કર્મ તે, બાંધે મૂઢ ગમારી. ૨૦ તુજ ૨. કાણુ નિશદિન જાત્યધાપણું, દુખિયા દીન અવતારી; ૨૦ તુજ દર્શનાવરણ પ્રથમ ઉદયેથી, પરભવ એહ વિચારી. ૨૦ તુજ. ૩. અલ્પ તેજ નયનાતપ દેખી, જુએ આડે કર ધારી; ૨૦ તુજ જાણું પૂરવભવ કુમતિની, હજીય ન ટેવ વિસારી, ૨૦ તુજ ૪. જયણાયુત ગુરુ આગમ પૂજે, જિનપડિમા જયકારી; ૨૦ તુજ શ્રી શુભવીરનું શાસન વરતે, એકવીશ વરસ હજારી, ૨૦ તુજ૦ ૫.
For Private and Personal Use Only