________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વ. અંબાબાઈ
- -
-
-
- -
ભાવનગરમાં ચિરસ્મરણીય જૈન ભજનોલયની શુભ શરૂઆત કરાવનાર બાપજનિવાસી સ્વ. વારૈયા ધરમશી ઝવેરભાઈના ધર્મપત્ની અંબાબાઈ સં. ૨૦૧૧ના મહા સુદ ૩ને બુધવારના રોજ સમાધિપૂર્વક પંચત્વ પામ્યા. તેમના પુણ્ય સ્મરણાર્થે આ પુસ્તક પ્રકાશનમાં તેમની ધર્મનિષ્ઠ સુપુત્રીઓ વિજયાબેન અને સૌભાગ્યબેન તરફથી આર્થિક સહાય મળી છે તે માટે તેમને ધન્યવાદ.
ત્રાપજમાં સ્વ. વારૈયાએ સુંદર ઉપાશ્રય બંધાવ્યો છે. તેમાં પણ અંબાબાઈની પ્રેરણા હતી. વારૈયાના અવસાન બાદ અંબાબાઈએ પુત્રીઓ સહિત તેમના જમાઈ શ્રી મણિલાલ વનમાળીદાસ શેઠની રાહબરી નીચે ત્રાપજથી પાલીતાણ સુધીને સંઘ, દાઠામાં ભગવાનની પ્રતિષ્ઠા તેમજ ત્રાપજમાં વારૈયાની ગેરહાજરીમાં તમામ ધાર્મિક પ્રવૃત્તિએમાં રસ લઈને જીવન સાર્થક કર્યું છે. અંબાબાઈના આત્માને ચિરશાંતિ ઈચ્છીએ છીએ.
-
-
For Private and Personal Use Only