________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશ્વારા કરાવવા
(દ્વિતીયદિવસે અધ્યાપનીય દર્શનાવરણીય કમસૂદનાર્થ પૂજા પ્રારંભ
प्रथम जळपूजा
દુહા
દર્શનાવરણ તે વરણવું, નવ પગઈ દુર્દત દર્શન નિદ્રા ભેદથી, ચઉ પણ કહે અરિહંત. બંધદય સત્તા પ્રવા, પયડી નવ તિમ પંચ; નિદ્રા અધૂદય કહી, સર્વઘાતી પણ પંચ. દંસણ તિગ દેશઘાતીયા, કેવળ દેસણ એક સર્વઘાતી એ દાખીઓ, વાદળ મેઘ વિવેક. વિકટ નિકટ ઘટ પટ લહે, જીમ આવરણ વિયોગ; જ્ઞાનાંતર ક્ષણથી સહુ સામાન્ય ઉપયોગ. એ આવરણબળે કરી, ન લધું દર્શન નાથ; નૈગમ દર્શને ભટકી, પાણી વલાવ્યું હાથ, પૂરણ દર્શન પામવા, ભજીએ ભવિ ભગવંત; દૂર કરે આવરણને, જીમ જળથી જળકાંત. ૬
For Private and Personal Use Only