________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૦) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાથે સાંઈ હુકમસે સેવકે, બડા કાષ્ઠ ચીરાયા; નાગ નીકાલા એકિલા, પરજલતી કાયા. સેવક મુખ નવકારસેં, ધરણંદ્ર બનાયા; નાગકુમારે દેવતા, બહુ દ્ધિ પાયા. રાણ સાથ બસંતમેં, વન ભીતર પેઠે; પ્રાસાદ સુંદર દેખકે, ઉહાં જાકર બેઠે. ૧૮ રાજીમતીકું છોડકે, નેમે સંજમ લીના; ચિત્રામણ જિન જેવટે, વૈરાગે ભીના. લેકાંતિક સુર તે સમે, બેલે કર જેરી, અવસર સંજમ લેનકા, અબ બેર હૈ ચેરી. ૨૦ નિજ ઘર આયે નાથજી, પિયા ખિણુ ખિણ રોવે; માતપિતા સમજાયકે, દાન વરસી દેવે. ૨૧ દીન દુખી સુખિયા કિયા, દારિદ્રકું ચરે, શ્રી શુભવીર હરિ તિહાં, ધન સઘળું પૂરે. રર
કાવ્ય પૂર્વવત્ मंत्र:-ॐ ह्री श्री परमपुरुषाय परमेश्वराय जन्म-जरामृत्युनिवारणाय श्रीमते जिनेंद्राय चंदनं यजामहे स्वाहा ॥
પંચમ પૂજાને અર્થ
દુહાને અર્થ પાર્શ્વપ્રભુ જમ્યા પછી ઇંદ્ર અગૂઠામાં સંચારેલ અમૃતનું
For Private and Personal Use Only