________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમસેન રાજાની કથા
( ૩૦૯)
સાંભળીને રાજ સ્વસ્થાને ગયા. ચિલ્લણને બધી વાત કરી અને તે શેઠના ભેગાંતરાય કર્મ સંબંધી વિચાર કરવા લાગ્યા.
પછી બીજે દિવસે વીર પરમાત્મા પાસે જતાં મમ્મણ શેઠની હકીકત કહીને તેણે “ આવું કર્મ શાથી બાંધ્યું હતું ?” તે પૂછ્યું, એટલે પરમાત્મા બેલ્યા કેઃ “ હે શ્રેણિક રાજા! એણે પૂર્વભવે એક વખત તેને ઘરે કઈ મુનિરાજ વહેરવા આવતાં પિતાના ઘરમાં કરેલા મેદક( લાડુ) વહેરાવ્યા. પછી તે ખાવા બેઠે. તે વખતે લાડુ ખાતાં બહુ સ્વાદિષ્ટ લાગવાથી “આવા મજાના લાડુ મેં સાધુને વહોરાવી દીધા !” તે બાબત વારંવાર પશ્ચાત્તાપ કરવા લાગે; તેથી તેણે આવું ગાઢ ભેગાંતરાય ને ઉપભેગાંતરાય કમ બાંધ્યું કે જેને લઈને તે મળેલી લક્ષ્મીને બીલકુલ ઉપગ કરી શકતા નથી, તેમજ કાંઈ સારું ખાઈ પણ શકતું નથી.” આ પ્રમાણેની હકીકત સાંભળી તે સંબંધી વિચાર કરતા શ્રેણિક રાજા સ્વસ્થાને આવ્યા.
દઢપણે બાંધેલું ઉપભેગાંતરાય કમ આ પ્રમાણે ભોગવવું પડે છે, માટે ઉત્તમ જીએ એવું કર્મ કદાપિ પણ બાંધવું નહીં.
અંતરાયકર્મની પૂજા ( સંબંધ પૃષ્ઠ ૨૦૩)
ઉપભેગાંતરાયને બંધ કરનાર
૨૪. ભીમસેન રાજાની કથા દેશ વિદેશ પરઘર સેવા, ભીમસેન નહિંદના રે; સુણિય વિપાક સુખી ગિરનારે, હેલક તેહ મુણીંદના રે. જિન,
પ્રાજ્ઞ પુરુષોએ બાહ્ય અને અત્યંતર બંને પ્રકારથી કઈ પણ રીતે મુનિમહારાજની વિરાધના કરવી નહિ, તેમની સર્વદા સર્વ
For Private and Personal Use Only