________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
ચોસઠ પ્રકારી પૂજા–સાથે
| (રાગ-જાતિ ફાગ–સબાબરાગિણી) જિનવર જગત દયાળ ભવિયા, જિનવર જગત દયાળ રાગ
એ ગુણ જ્ઞાન રસાળ, ભવિયા, એ ગુણ જ્ઞાન રસાળ. ધૂપઘટા કરી જ્ઞાન છટા વરી, અવધિ આવરણ પ્રજાળભ૦ ષ ભેદાંતર વૃદ્ધિની રચના, જાણે ક્ષેત્ર ને કાળ. ભ૦૧ અંગુળ આવળી સંખમસંખે, પૂરણે કિંચૂર્ણ કાળ ભ૦ પૂવળી અંગુલ પહુત, હસ્ત મુહુર્ત વિચાળ. ભ૨ કોશ દિનાંતર યોજન દિન નવ, દ્રવ્ય પર્યાય વિશાળભ. પણવીશ યોજન પક્ષ અધુરે, પક્ષે ભરત નિહાળ. ભ૦૩ જબૂદ્વીપ તે માસ અધિક, વરસે અઢીદ્વીપ ભાળ; ભ. અચકદ્વીપ તે વર્ષ પહજો, સંખ્યાતે સંખ્યા કાળ, ભ૦૪ કાળ અસંખે દ્વિીપ અસંખા, જ્ઞાન પ્રત્યક્ષ ત્રિકાળ ભ૦ એક સમે અઠ અધિક શતચીઝ, ટાળી ભવજંજાળ, ભ૦૫ શિવરાજષિવિભેગનેટાળી,વરિયા શિવવરમાળ ભ૦ સાયર દ્વીપ અસંખ દીખા, શ્રી શુભવીર દયાળ. ભ૦૬
- શાર્થી अगरुमुख्यमनोहरवस्तुना, स्वनिरुपाधिगुणौघविधायिना । प्रभुशरीरसुगंधसुहेतुना, रचय धूपनपूजनमर्हतः ॥१॥ निजगुणाक्षयरूपसुधूपनं, स्वगुणघातमलप्रविकर्षणं । विशदबोधमनंतसुखात्मक, सहजसिद्धमहं परिपूजये ॥२॥
For Private and Personal Use Only