________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪)
સઠ પ્રકારી પૂજ-સાથે
अथ तृतीय पुष्पपूजा
દુહા શ્રતજ્ઞાનાવરણીતણે, તું પ્રભુ ટાળણહાર; ખિણમેં શ્રુતકેવળી કર્યા, દેઈ ત્રિપદી ગણધાર. ૧ સુમનસ વૃષ્ટિ તિણે સમે, સમવસરણ મઝાર; કરતા સુમનસ“સુમનસા, પ્રભુપૂજા દિલ ધાર. ૨
હાળ (ષ ન ધરીએ લાલન, દ્વિષ ન ધરીએ—એ દેશી.)
સમવસરણે મૃત જ્ઞાન પ્રકાશે, પૂજે સુરવર ફૂલની રાશે. સ્વામી ! ફૂલની રાશે; કેતકી જાઈના ફૂલ મંગાવે, ભેદ ત્રિકે કરી પજા રચા, સ્વા. ૧. પ્રભુપદ પ્રણમી શ્રીકૃત માગે, શ્રુતજ્ઞાનાવરણ તે જેમ જાય ભાગે; સ્વા. ક્ષય ઉપશમ ગુણ જેમ જેમ થાવે, તિમ તિમ આતમગુણ પ્રગટાવે. સ્વા૨, મતિ વિણ શ્રત ન લહે કેાઈ પ્રાણી, સમકિતવંતની એહ નિશાની
સ્વા. કત્યાદિક શ્રુતનાણુ જણાવે, ખીર નીર મ હંસ બતાવે. સ્વા. ૩ ગીતારથ વિણ ઉગ્રવિહારી, તપિયા પણ મુનિ બહુલ સંસારી; સ્વાઅલ્પાગમ તપ કલેશ તે જાણો, ધર્મદાસગણિ વચન પ્રમાણે. સ્વા. ૪, ભેદ
* સારા મનવાળા દે.
For Private and Personal Use Only