________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવરાજર્ષિની કથા.
(૨૩૫)
રાજાના સ્વામી શિવ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને શીલાલ કારધારિણી ધારિણીઢવી નામની મહારાણી હતી. આ મહારાણીએ સૌભાગ્યાદિ અનેક ગુણાથી વિભૂષિત સુકુમાલ પુત્રરત્નના પ્રસવ કર્યાં. તેનુ શિવભદ્ર એવું નામ રાખવામાં આવ્યું. અનુક્રમે ધાવમાતાએથી લાલનપાલન કરાતા શિવભદ્ર વૃદ્ધિ પામવા લાગ્યા.
એક અવસરે મધ્ય રજનીના સમયે રાજ્ય સંખથી વિચારણા કરતાં શિવરાજાના હૃદયમાં એવા સંકલ્પ ઉત્પન્ન થયે કે- પૂ પુન્યના ઉદયે આ ભવમાં હું અનેક પ્રકારની ઋદ્ધિ પામ્યા. પુત્ર વિગેરે સ્વજન સંબ ંધી કે રાજ્ય સખધી કોઈ પણ પ્રકારની મારે ન્યૂનતા નથી. એકાતે સુખમય જીવનવાટિકામાં હું વિચરું છું, તા જ્યાં સુધી આવું પ્રબળ પુન્ય ઉદયમાં વર્તે છે, સામત રાજાએ મારે વશવતી છે, અનેક પ્રકારની ઋદ્ધિ-સિદ્ધિથી હુ પરિપૂર્ણ છું, એટલામાં જ હું મારું આત્મસાધન સાધી લઉં. એ જ મારે માટે શ્રેયકારી છે તે હવે પ્રાતઃકાળ થતાં જ તાપસવૃત્તિને યાગ્ય ઉપકરણા તૈયાર કરાવી, આ રાજ્ય સબંધી ચિંતામાંથી મુક્ત થઈ, યુવરાજ શિવભદ્રને રાજ્યાભિષેક કરી, ગંગાકિનારે રહેલા વાનપ્રસ્થ તાપસેામાંથી દિશાપ્રેાક્ષક તાપસ પાસે મુડ થઇને તેમની પ્રવ્રજ્યા અંગીકાર કરું. એ ક્રિશાપ્રેક્ષક પ્રવ્રજ્યા અંગીકાર કરીને હું એવા પ્રકારના અભિગ્રહ ધારણ કરીશ કે-જિંદગી પંત દિશાચક્રવાલપૂર્વક નિરંતર છઠ્ઠુંની તપશ્ચર્યાં કરવી અને તપશ્ચર્યામાં હંમેશાં માહુ ઊંચા કરી માતાપનાભૂમિમાં આતાપના લેવી.’
આવા પ્રકારને સંકલ્પ કરતાં રાત્રિ સમાપ્ત થઈ અને પ્રાત:* અમુક દિશામાં જળથી મોક્ષણ કરી તે દિશામાંથી ફળ-ફૂલ વિગેરે ગ્રહણ કરે તે.
For Private and Personal Use Only