________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૦ )
प्रभु ताई ते
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાસ પ્રકારી પૂજા-સાથે राय
માર્ક
( ઝુમખડાની દેશી )
બીજી ચંદન પૂજના રે, કેશરના કરી ધેાળ; પ્રભુપદ્મ પૂજીએ. બાહિર ર ગ ગવેખીને રે, રંગ અભ્ય તર ચાળ પ્રભુ ૧, પૂજીએ જિન પૂજીએ રે, આનંદ રસ કલ્લાલ પ્રભુ આંકણી, ધુર પગઇ ધુર કની રે, અંધ ત્રિભંગ પ્રકાર, પ્રભુ ક્ષય ઉપશમ ગુણ નીપજે રે, અડવીશ ઉપર ચાર. પ્રભુ૰ ર, ત્રણશે ચાળીશ ઉત્તરુ રે, અાદિક પદ ખાર, પ્રભુ॰ પૂજ્ય વિશેષાવચકે રે, નદીસૂત્ર માઝાર, પ્રભુ॰ ૩. મધ હેતુ છતે પામીએ રે, અતિ આવરણ અલેણ; 'પ્રભુ॰ ધ્રુવમધી પ્રકૃતિ ટળે રે, જન્મ લેહે ક્ષેપકશ્રેણ. પ્રભુ॰ ૪, જીમ રાહે નૃપ રીઝવ્યા રે, રીઝવવા એક સાંઇ, પ્રભુ શ્રી શુભવીરને આશરે રે, નાશે કમ અલાય. પ્રભુ૦ ૫.
। જાન્ય અને મંત્ર |
जिनपतेर्वरगंधसुपूजनं, जनिजरामरणोद्भवभीतिहृत् । सकलरोगवियोगविपद्धरं कुरु करेण सदा निजपावनं ॥ १ ॥ सहजकर्म कलंक विना शनै- रमलभावसुवासनचंदनैः । अनुपमान गुणावलिदायक, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥ ॐ ह्रीं श्रीं परम परमे० जन्म० श्रीमते वीरजिनेंद्राय मतिज्ञानावरणनिवारणाय चंदनं यजामहे स्वाहा ॥
For Private and Personal Use Only