________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કળશ
( ૨૧૫ )
૧, રચણ સિંહાસન બેસી ચમુખ, ક સુદણ તપ ગાયા; આચારદિનકરે વધ માનસર, ભિવ ઉપગાર રચાયા રે. મહા૦ ૨. પ્રવચનસારઉદ્ધાર કહાવે, સિદ્ધસેનસૂરિરાયા; દિન ચસદ્ની પ્રમાણે એ તપ, ઉજમણે નિરમાયા રે, મહા॰ ૩. ઉજમણાથી તપબળ વાધે, એમ ભાખે જિનરાયા; જ્ઞાન ગુરુ ઉપગરણ કરાવા, ગુરુગમ વિધિ વિરચાયા રે, મહા॰ ૪. આઠ દિવસ મળી ચેાસડ પૂજા, નવ નવ ભાવ અનાયા; નરભવ પામી લાહા લીજે, પુણ્યે શાસન પાયા રે. મહા॰ ૫. વિજયજિને દ્રસૂરીશ્વર રાજ્યે, તપગચ્છકેરા રાયા; ખુશાલવિજય માનવિજય વિષ્ણુધના, આગ્રહથી વિરચાયા રે. મહા॰ ૬, વડ આશવાળ ગુમાનચંદ સુત, શાસન રાગ સવાયા; ગુરુભક્તિ શા ભવાનચંદ નિત્ય, અનુમાદન ફળ પાયા રે, મહા॰ ૭, મૃગ મળદેવ મુનિ રથકારક, ત્રણ હુવા એક ×ડાયા; કરણ કરાવણ ને અનુમાદન, સરિખા ફળ નિપજાયા રે. મહા૦ ૮ શ્રીવિજયસિંહસૂરીશ્વરકેરા, સત્યવિજય બુધ ગાયા; કપૂરવિજય તસ ખીમાવિજય જસ, વિજયપરપર ધ્યાયેા રે. મહા૦ ૯, પંડિત શ્રીશુભવિજય સુગુરુ મુજ, પામી તાસ પસાયા; તાસ શિષ્ય ધીરવિજય સલુણા, આગમરાગ સવાયા રે. મહા૦ ૧૦. તસ લઘુ
× આ કથા પણ પાછળ આપેલી છે.
For Private and Personal Use Only