SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૮) ચોસઠ પ્રકારી પૂજા-સાથે ત દાળ ( રાગ આશાવરી, છેડે નજી-એ દેશી. ) બાજી બાજી બાજી ભૂલ્યો બાજ, ભોગવિઘન ઘન ગાજી. ભૂલ્યા આગમત ન તાજી, ભૂo કર્મ કુટિલ વશ સ્કાજી. ભૂ સાહિબ સુણ થઈ રાજી; ભૂo એ આંકણી, કાળ અનાદિ ચેતન રઝળે, એક વાત ન સાજી મયણાભયણી ન રહે છાની, મળિયા માત પિતાજી, ભૂ ૧. અંતરાયથાનક સેવનથી, નિર્ધનગતિ ઉપરાજી; કપની છાયા કૂપ સમાવે, ઈચ્છા તિમ સવિ ભાંજી. ભૂ૦ . કનૈગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછા વળિયા, જ્ઞાનદશા તવ જાગી. ભૂo ૩. કબહી કઠે ધનપતિ થાવે, અંતરાય ફળ આવે, રોગી પરવશ અન્ન અરુચિ, ઉત્તમ ધાન્ય ન ભાવે, ભૂo ૪ લાયકભાવે ભેગની લબ્ધિ, પૂજા ધૂપ વિશાળા: વીર કહે ભવ સાતમે સિધ્યા, વિનયંધર ભૂપાળા. ભૂ૦ ૫. अगरुमुख्यमनोहरवस्तुना, स्वनिरुपाधिगुणौघविधायिना । प्रभुशरीरसुगंधसुहेतुना, रचय धूपनपूजनमहंतः ॥ १ ॥ निजगुणाक्षयरूपसुधूपनं, स्वगुणघातमलप्रविकर्षणं । विशदबोधमनंतसुखात्मकं, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥ + આત્મા = સુરસુંદરી. મયણાસુંદરીની બહેન. ૪. વાણિયે. For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy